નેક્સલિન દ્વારા તેમની 2 નવી પ્રોડક્ટ્સ તેજસ અને તેજસ પ્રો લોન્ચ કરાઈ

અમદાવાદ / ગાંધીનગર : મર્લિન એ ઘણાં સમયથી વોટર પ્યોરીફિકેશન ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બન્યું છે. શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આરઓ, યુવી અને મલ્ટી-સ્ટેજ ફિલ્ટરેશન જેવી અદ્યતન તકનીકોને એકસાથે લાવીને પીવાનું શુદ્ધ પાણી  મળી રહે તે માટેના ધોરણોને સુનિશ્ચિત કરે છે. હવે નેક્સસ અને મર્લિન બંને કંપનીઓ એ એકસાથે આવીને થોડા સમય અગાઉ જ જોઈન્ટ વેન્ચર…

Read More

પ્રેમ અને કૌટુંબિક જવાબદારીઓની વાર્તા દર્શાવે છે ફિલ્મ “વેનિલા આઈસ્ક્રીમ”

1લી માર્ચ 2024- શુક્રવારે મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસક્રીમ થિયેટરમાં આવી છે. ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ એ બ્લેકહોર્સ પ્રોડક્શન્સ એલએલપીના સહયોગથી ડૉ. ધવલ પટેલ અને પવન સિંધીદ્વારા ગુજરાતી ફિચર ફિલ્મ‘વેનીલા આઇસ્ક્રીમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં સહ-નિર્માતા તરીકે હિમાંશુ પારેખ પણ છે. તે રાઈટર-ડિરેક્ટર પ્રીત દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના…

Read More