
યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીએ સે નો ટુ ડ્રગના સંદેશા સાથે અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન
એક મોટા અને દસ નાના સ્ટેજ પર શહેરના વિવિધ બહુપ્રતિભાશાલી કલાકારો આપશે પરફોર્મન્સ આપશે ડ્રગના વ્યસનથી યુવાઓને બચાવવા સતત દસ વર્ષથી યુથ નેશન કરી રહ્યું છે આયોજન સુરત. સમાજ અને ખાસ કરીને યુવાધનને ડ્રગના વ્યસનથી દૂર રાખવા માટે કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીના રોજ અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે….