51 વર્ષીય મહિલાની અંડાશયની મોટી ગાંઠનું સફળ ઓપરેશન

એક 51 વર્ષીય મહિલા દર્દીના પેટમાં કદમા વધારો જણાતા તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. નિદાન કરાવતા તેમને અંડાશયમાં 30×25 સે.મી.ની મોટી ગાંઠ હતી. જે આસપાસના અંગોને જેમકે આંતરડા, ગર્ભાશય, પેશાબની થેલી અને પેશાબ વાહિનીઓને દબાવતી હોય એવું નિદાન થયું.. અંડાશયમાં ગાંઠ હોવાને કારણે ડોક્ટર દ્વારા ઓપરેશન કરાવવાનું સૂચવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન…

Read More

હાથ અને પગમાં લકવો થઈ ગયેલ દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સે એક જ મહિનામાં ચાલતા કર્યા

મોરબી ખાતે રહેતા 18 વર્ષના એક યુવાનને બાઇક ઉપરથી પડી જતા ડોકના 7 માં મણકા માં ફ્રેક્ચર થઇ ગયુ હતુ રાજકોટ, જાન્યુઆરી, 2024 : પથારીવશ થઈ ગયેલ દર્દીને એક જ મહિનામાં ચાલતા કરીને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડૉ. જીગરસિંહ જાડેજાએ ચમત્કાર કરી બતાવ્યો. વાત એમ છે કે, મોરબી ખાતે રહેતાં 18 વર્ષીય…

Read More

પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની દેખરેખ હેઠળ સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો. બાળકની બીમારી અંગે ડો. કાંત…

Read More