બોવાઇન પેરીકાર્ડિયલ પેચ દ્વારા વાંકા લીંગનું સફળ ઓપરેશન

એક 46 વર્ષીય પુરૂષ ના 90° સુધીના વાંકા લીંગની સમસ્યા હોવાથી નોર્મલ સેક્સ કરવામાં તેમને તકલીફ જણાઇ. તેથી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. નયન ટીંબડીયા (કન્સલ્ટન્ટ- યુરોલોજિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન) પાસે તબીબી સહાય માટે આવ્યા હતા. દર્દીની  ડૉ. નયન ટીંબડીયા દ્વારા તપાસ કરવામાં સામે આવ્યું કે તેને 90° સુધીનું લીંગ વાંકુ હતું. આ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા મીડિયા મિત્રો માટે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

રાજકોટ : વર્લ્ડ હેલ્થ ડે નિમિતે 7મી એપ્રિલના રોજ વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા મીડિયા મિત્રો અને તેમના પરિવારજનો માટે ખાસ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ઈસીજી (ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ), એફબીએસ- ફાસ્ટિંગ બ્લડ સુગર, લિપિડ પ્રોફાઇલ, 2D ઇકો/ TMT, કાર્ડિયોલોજિસ્ટ કન્સલ્ટેશન વગેરે ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા, હોસ્પિટલે કૃતજ્ઞતાનો શક્તિશાળી સંદેશ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા  ઉચ્ચ જોખમવાળી ઓપન બાયપાસ સર્જરી  સફળતાપૂર્વક કરવામાં આવી

રાજકોટ, માર્ચ ૨૦૨૪ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરમાં જ 131 કિલોગ્રામ BMI 40.4 kg/m2, ઓબિઝ ક્લાસ 3 વજન ધરાવતા ૪૫ વર્ષીય એક દર્દી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમની સ્થિતિ ઓપન બાયપાસ સર્જરી કરાવવી પડે તેવી જટિલ હતી. આ ગંભીર…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સે “આઈ એમ ફિયરલેસ” અભિયાન સાથે સફળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી કરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ તેમના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ની ઉજવણીના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે પ્રભાવશાળી “આઈ એમ ફિયરલેસ” અભિયાન દ્વારા ચિહ્નિત થયેલ છે. જેન્ડર ઇક્વાલિટી અને સશક્તિકરણ માટે તેમની અડગ પ્રતિબદ્ધતા દર્શાવતા, વોકહાર્ટ હોસ્પિટલ્સે સંસ્થામાં મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણના હેતુથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. 6ઠ્ઠી માર્ચે યોજાયેલી આ ઉજવણીમાં…

Read More

51 વર્ષીય મહિલાની અંડાશયની મોટી ગાંઠનું સફળ ઓપરેશન

એક 51 વર્ષીય મહિલા દર્દીના પેટમાં કદમા વધારો જણાતા તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા હતા. નિદાન કરાવતા તેમને અંડાશયમાં 30×25 સે.મી.ની મોટી ગાંઠ હતી. જે આસપાસના અંગોને જેમકે આંતરડા, ગર્ભાશય, પેશાબની થેલી અને પેશાબ વાહિનીઓને દબાવતી હોય એવું નિદાન થયું.. અંડાશયમાં ગાંઠ હોવાને કારણે ડોક્ટર દ્વારા ઓપરેશન કરાવવાનું સૂચવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન…

Read More

હાથ અને પગમાં લકવો થઈ ગયેલ દર્દીને વોકહાર્ટ હોસ્પિટલ્સે એક જ મહિનામાં ચાલતા કર્યા

મોરબી ખાતે રહેતા 18 વર્ષના એક યુવાનને બાઇક ઉપરથી પડી જતા ડોકના 7 માં મણકા માં ફ્રેક્ચર થઇ ગયુ હતુ રાજકોટ, જાન્યુઆરી, 2024 : પથારીવશ થઈ ગયેલ દર્દીને એક જ મહિનામાં ચાલતા કરીને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ન્યુરો એન્ડ સ્પાઈન સર્જન ડૉ. જીગરસિંહ જાડેજાએ ચમત્કાર કરી બતાવ્યો. વાત એમ છે કે, મોરબી ખાતે રહેતાં 18 વર્ષીય…

Read More

પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની દેખરેખ હેઠળ સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો. બાળકની બીમારી અંગે ડો. કાંત…

Read More