વોકહાર્ટ હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા “આઈએમ ફીયરલેસ” અભિયાન સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

સમગ્ર ભારતમાં 1800 મહિલાઓએ એકસાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રાજકોટ,  8 માર્ચ, 2025 – વોકહાર્ટ હોસ્પિટલ્સે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોતાના વાર્ષિક ‘આઈ એમ ફિયરલેસ’ અભિયાન સાથે કરી, જેનો હેતુ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મુંબઈ સેન્ટ્રલ, મીરા રોડ, રાજકોટ અને નાગપુર સહિત વિવિધ સ્થળોથી 1800 મહિલા સ્ટાફ સભ્યો જોડાયા હતા જેમાં…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડો. મૈત્રેય જોષી દ્વારા 14 વર્ષના બાળકની અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક કરાઈ

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ ખાતે તાજેતરમાં જ કચ્છના નાના ગામમાંથી એક 14 વર્ષીય બાળકને જન્મથી જ પેશાબની જગ્યાનું કાણું સામાન્ય જગ્યાએ હોવાને બદલે ઘણું નીચે હોઈ , ઉપરાંત પેશાબની નળી સાંકડી થઈ ગઈ હતી, જેથી પેશાબ ઉતરતો ન હતો.તેઓ ઘણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા પણ બધેથી હતાશા મળી. પછી તેઓ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યા …

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે 69 વર્ષીય દર્દીની હાઈ- રિસ્ક ચેસ્ટ ટ્યુમરની સફળતાપૂર્વક સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડૉ. પ્રશાંત વણઝર અને ડૉ. હિમાંશુ કોયાણી કેન્સરની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે.  તાજેતરમાં જ એક એવો કેન્સર કેસ તેમની પાસે આવ્યો જેમાં તેમણે પોતાના અનુભવ અને સૂઝબૂઝથી દર્દીને એકદમ સ્વસ્થ કર્યા. 69 વર્ષીય દર્દી કે જેમને છાતીમા ,ફેફસા અને હૃદયની…

Read More

મહિલાઓ માટે સર્જરી વિના ફાઇબ્રોઇડના લક્ષણોને ટાળો, ગર્ભાશય બચાવો: UFE (ફાઇબ્રોઇડ એમ્બોલાઇઝેશન) એક નવી આશા”

રાજકોટ : ગર્ભાશયમાં ગાંઠ મહિલાઓ માટે બહુ જ ખરાબ રોગ છે કારણ કે તેના કારણે મહિલાઓમાં માં બનવાની ક્ષમતા પર ખરાબ અસર થાય છે અને ઘણાં કેસમાં તો મહિલાઓ ક્યારેય ગર્ભ ધારણ કરી શકતી નથી. ગર્ભાશયમાં થતી ગાંઠ જેને ફાઈબ્રોઈડ પણ કહે છે. મહિલાઓમાં આ એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જેમાં મહિલાના ગર્ભાશયમાં કોઈ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ડૉ. મૈત્રેય જોશી દ્વારા લાંબા સમયથી પીડાતા મહિલાનું જટિલ ઓપરેશન કોઈપણ ચેક વગર સફળતાથી કરાયું

રાજકોટ : તાજેતરમાં વોકહાર્ટ હોસ્પિટલ ના યુરોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન ડો. મૈત્રેય જોશી તથા ટીમ દ્વારા એક જટીલ ઓપરેશન પાર પડાયુ તો એક 39 વર્ષીય મહિલા દર્દી ઘણાં લાંબા સમયથી દુખાવાથી પીડિત હતા. તેમની કિડની અને કિડનીને મૂત્રાશયથી જોડતી નળીનું મુખ એકદમ સાંકડુ (Pelvi-ureteric junction obstruction (PUJO)) હો વાથી પેશાબના ભરાવાને લીધે દુઃખાવો થતાં ઇન્ફેક્શન…

Read More

70 વર્ષીય દર્દીના હૃદયમાં રહેલ ટ્યુમરનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન

વૉકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી કેન્સર ની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે. હાલમાંજ એક ૭૦ વર્ષીય પ્રૌઢ ને છાતી માં દુખાવા સાથે શ્વાશ માં તકલીફ થઇ રહેલ હતી જે માટે તેઓ એ ડો. પ્રશાંત વણઝર અને ડો. હિમાંશુ કોયાણી…

Read More

રાજકોટમાં ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીની “GUJ IR 2024” નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું

રાજકોટ: આપડા રંગીલા શહેર રાજકોટમાં રેજન્સી લગૂન ખાતે 20 અને 21 જુલાઈના રોજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની GUJ IR 2024 નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ મહત્વના કાર્યક્રમને અનુલક્ષીને ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીના મૂળભૂત પાસાઓ અને પેશન્ટકેર પર તેની ઊંડી અસર અને પ્રકાશ પાડવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી અંગે…

Read More

ઘૂંટણમાં ઇજાથી પીડાતા દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળતાપૂર્વક આર્થ્રોસ્કોપિક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીયે તો એક 33 વર્ષીય વ્યક્તિ પોતાના  બાઇક પરથી લપસી ગયા હતા અને તેમના જમણા ઘૂંટણમાં ઇજા થઈ. આ કારણથી તેમને પગમાં અસહ્ય પીડા અને અસ્થિરતા…

Read More

4થી 5 ગ્રેડની લીવર ધરાવતાં દર્દીનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન કરાયું

રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં જ એક કિસ્સો એવો પ્રકાશમાં આવ્યો હતો કે, એક હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટી વખતે પેટ્રોલિંગ કરતાં સમયે એક ચોરને પકડ્યો. ચોર સાથે ઝપાઝપી કરતાં સમયે ચોરે આ હોમગાર્ડ જવાનને છડીથી ઘા કર્યો. તેમને થયેલ ઇજાના કારણે તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં અને ત્યાંથી તેમને સર્જીકલ હોસ્પિટલમાં ખસેડાયા. દર્દીને વધારે બ્લીડીંગ…

Read More