
ફોકસ ઑનલાઇન દ્વારા ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ-2025’ અંતર્ગત બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને સમ્માનિત કરાયા
અમદાવાદઃ ફોકસ ઓનલાઇન દ્વારા સતત બીજા વર્ષે ‘વી રાઇઝ અવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમારોહ અંતર્ગત પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી બિઝનેસ આંત્ર્યપ્રિન્યોર્સ અને શિક્ષણવિદોને એવોર્ડ એનાયત કરી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ફોકસ ઓનલાઇન દ્વારા ગત વર્ષે વી રાઇઝ અવોર્ડ્સની પરિકલ્પના કરવામાં આવી હતી જેની પ્રથમ આવૃત્તિને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. શહેરના…