વાર તહેવાર – ગુજરાતી ફિલ્મ – રિવ્યુ.
યુવાનોના કહેવાતા બુદ્ધિશાળી હૈયાની વાતો લઈને લેખક દિર્ગદર્શક ચિન્મય પુરોહિત ગુજરાતી સીનેમાને પડદે એક નવી વાર્તા લઈને આવ્યા. વાર તહેવાર એક એવી ગુજરાતી ફિલ્મ છે. જેમાં વાર્તાના મૂળ પાત્રો ઇમોશન્સને પોતાના માટે હાનિકારક ગણે છે. વાર્તાના નાયક કુત્રિમ હદય બનાવીને લાગણીઓથી દૂર ભાગવાનું વિચારે છે, જ્યારે નાયિકા મનોવિજ્ઞાનીક ડૉક્ટર હોવાને લીધે સબંધોની આંટીઘૂંટી માંથી બાકાત…