પ્રસિદ્ધ અભિનેત્રી સૃષ્ટિ જૈન ઝી ટીવી પર પાછી ફરે છે; વૈશ્નવી પ્રજાપતિ પણ ગંગા માઈ કી બેટિયાઁમાં એક આશાસ્પદ પ્રવેશ કરે છે
ઝી ટીવીની આગામી કાલ્પનિક ઓફરિંગ ગંગા માઈ કી બેટિયાઁમાં ટેલિવિઝન પર એક સ્થિતિસ્થાપક્તા તથા મુક્તિનું એક શક્તિશાળી અને ઉંડાણપૂર્વકની ભાવનાત્મક વાર્તા લઇને આવ્યું છે. લોકપ્રિય કન્નડ શો ‘પુટ્ટકાના મક્કાલુ’ પરથી રૂપાંતરિત કરવામાં આ શોમાં ગંગા માઈની વાર્તા છે, તે એક એવી માતા છે, જેને તેના પતિએ પુત્ર ન થવાને લીધે ત્યજી દિધી છે. સમાજનના પૂર્વગ્રહથી…