મોટોરોલાએ બોઝ સાથે હાથ મીલાવીને મોટો બડ્ઝ તથા મોટો બડ્ઝ+ લોન્ચ કરવા સાથે દેશની ટ્રુ વાયરલેસ સ્ટિરિયો (TWS) કેટેગરીમાં હલચલ મચાવી દીધી છે, જે અનુક્રમે 3,999 રૂપિયા અને 7,999 રૂપિયાની લોન્ચ ઓફર પ્રાઈસ ધરાવે છે.

મે, 2024 – વિશ્વની અગ્રણી ટેકનોલોજી બ્રાન્ડ મોટોરોલાએ આજે ભારતમાં ટ્રુ વાયરલેસ સ્ટિરીયો ઓફરિંગ્ઝ મોટો બડ્ઝ તથા મોટો બડ્ઝ+ના લોન્ચિંગની જાહેરાત કરી હતી. સ્માર્ટફોન્સથી આગળ વિસ્તરણ કરીને મોટો બડ્ઝ ફેમિલી ગ્રાહકોને બહેતર અનુભવ પૂરો પાડવા માટે મોટો ઈકોસિસ્ટમમાં એસેસરીઝને સુગ્રથિત કરીને મોટોરોલાના હાલના પ્રોડક્ટ પોર્ટફોલિયોને સુદ્રઢ કર છે. આજના ઝડપી વિશ્વમાં જ્યારે સરળતાપૂર્વકનું એકત્રીકરણ અને…

Read More