કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે ‘પુષ્પા ઈમ્પોસિબલ’ની દુનિયા અમદાવાદ લઈને આવ્યા
~ પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે માતા, વકીલ અને માર્ગદર્શક તરીકેની જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધતા પોતાની નવી સફરની શરૂઆત કરે છે, ત્યારે કલાકારોએ અમદાવાદમાં ચાહકો સાથે ખાસ મુલાકાત કરી ~ પ્રેસ રિલીઝ: મુંબઈ, 13 ઓક્ટોબર 2026: રોજિંદા જીવન, પરિવાર અને સંઘર્ષની ભાવનાઓ સાથે જોડાયેલી વાર્તાઓ રજૂ કરવાની પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખતાં…
