ગાંધીનગર યુનિવર્સિટીએ ‘રાત્રી આફ્ટર નવરાત્રી 2026’ નું આયોજન કર્યું

ગાંધીનગર યુનિવર્સિટીએ 23 ઓક્ટોબરના રોજ સાંજે 6:00 વાગ્યાથી તેના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ‘રાત્રી આફ્ટર નવરાત્રી 2026’ નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 7,000 થી વધુ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટાફ ભક્તિ, પરંપરાગત સંગીત અને ગરબાની મજા માણવા માટે એકસાથે ઉમટી પડ્યા હતા.   આ કાર્યક્રમમાં ગાંધીનગર યુનિવર્સિટીના મેનેજિંગ ટ્રસ્ટી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી વિનીતા રોહેરા…

Read More