ઝી મ્યુઝિક ગુજરાતી પર ઇશાની દવેનું ‘ઘોર અંધારી’ રિલીઝ
જાણીતી ગાયિકા ઇશાની દવેના અવાજમાં રજૂ થયેલું ભક્તિમય ગીત ‘ઘોર અંધારી’ અંબે માતાની દિવ્ય શક્તિ, ગુજરાતની લોકસંસ્કૃતિ અને નવરાત્રિના ઉત્સાહને એકસાથે વણી લે છે. નવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઝી મ્યુઝિક કંપનીનું સ્પેશિયલ ગુજરાતી મ્યુઝિક પ્લેટફોર્મ- ઝી મ્યુઝિક ગુજરાતી એક ખૂબ જ સુંદર ગરબા સોન્ગ ‘ઘોર અંધારી’ લઈને આવ્યું છે. આ…
