Motorolaએ ભારતમાં edge 70 લોન્ચ કર્યો – જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેવો સર્વતોમુખી ત્રણ 50MP કેમેરા, 40^ કલાકનું બેટરી આયુષ્ય, મિલીટ્રી ગ્રેડની મજબૂતાઇ સાથેનો આકર્ષક ડિઝાઇન, બિનસમાધાનકારી અલ્ટ્રા થીન ફોન અને વધુમાં ફક્ત રૂ. 28,999*ની કિંમતે
ડિસેમ્બર, 2025: મોબાઇલ ટેકનોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી અને ભારતની અગ્રણી# AI સ્માર્ટફોન બ્રાન્ડ એવી મોટોરોલાએ motorola edge 70ના લોન્ચ સાથે આજે સૌથી પાતળો અને અત્યંત બિનસમાધાનકારી સ્માર્ટફોનનું અનાવરણ કર્યું છે. અલ્ટ્રા-થીમ એન્જિનીયરીંગને પુનઃવ્યાખ્યાયિત કરતા ડિવાઇસમાં અતુલ્ય 5.99mm એરક્રાફ્ટ ગ્રેડ એલ્યુમિનીયમ ડિઝાઇનનો સમાવેશ થાય છે, તેની સાથે તે જંગી 5000 mAh બેટરી ધરાવે છે જે…
