‘ગેટ સેટ ગો’ નું પાવર-પેક્ડ ટ્રેલર લોન્ચ: 7 ઓગસ્ટે રિલીઝ થઈ રહેલ આ ફિલ્મમાં હાઇ-ટેક VFX જોવા મળશે

વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત અને ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર આખરે લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યા છે, ત્યારે હવે આ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી…

Read More

ગેટ સેટ ગો ફિલ્મની ચિરંજીવી ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે, મુખ્યમંત્રીએ ફિલ્મની ટીમ જે રાહતનું કાર્ય કરી રહી છે તેના માટે બિરદાવ્યા

ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે આગામી 7 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થઈ રહેલી ગુજરાતી એક્શન-એડવેન્ચર થ્રિલર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) ની ‘ટીમ ચિરંજીવી’ એ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જમીન પર રાહત કાર્ય કર્યા બાદ, ટીમ ચિરંજીવીના સભ્યોએ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી હતી અને ફિલ્મ…

Read More

વાલ્મિકી પિક્ચર્સ લાવે છે મલ્ટીસ્ટારર ઍડવેન્ચર થીમ પર આધારીત ગુજરાતી ફિલ્મ “ગેટ સેટ ગો”

અમદાવાદ : ગુજરાતી સિનેમાને એક નવો ઍડવેન્ચર ભરેલો વળાંક આપતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’ આવવા જઈ રહી છે. તીખી મીઠી લાઈફ અને પૂરી પાણી જેવી સિરીઝ અને ભગવાન બચાવે ફિલ્મના મેકર્સ વાલ્મિકી પિક્ચર્સ જલિયાન ગ્રુપ સાથેના સહયોગથી  સાયકલિંગ રેસ પર આધારિત અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યાં છે, જેનું શુભમૂર્હત તાજેતરમાં જ કરાયું હતું.  આ ફિલ્મમાં દિપક…

Read More