ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી

અમદાવાદનું “જીવા હરિ ફાઉન્ડેશન” વર્ષ 2021થી કાર્યરત છે અને તેઓ બાળકો અને મહિલાઓના વેલફેર માટે કામ કરે છે. ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ પ્રિયંકા કાલાના નેતૃત્વ હેઠળ ઘણી મહિલાઓ આત્મનિર્ભર બની છે. 8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેના ભાગરૂપે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 800 મહિલાઓની રેલી નીકાળવામાં આવી હતી. આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે…

Read More

વુમન એક્સેલેન્સ એવોર્ડ્સ 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ‘પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ’નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આજે અદમવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ  ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની  ઉત્કૃષ્ટ સિદ્ધિઓ,  પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે…

Read More

ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ દ્વારા ” ઈન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે ઈન્ટરેક્શન સેશનનું આયોજન કરાયું

ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ (જીએફઈ) વિશ્વનું સર્વશ્રેષ્ઠ વૈશ્વિક પ્લેટફોર્મ બનવા માટે, એસએમઈ, લાર્જ કોર્પોરેટ,  ઈન્વેસ્ટર્સ, ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ, લોકલ ડિસ્ટ્રીબ્યુટર્સ, યુથ અને વુમન એન્ટ્રેપ્રિનિયોર્સ,  સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટ- અપ્સ માટેના હિતોને એકીકૃત કરવા માટે કાર્ય કરે છે. જીએફઈ હંમેશાથી વુમન એમ્પાવર્મેન્ટના કાર્યો કરતું આવ્યું છે અને આ 8 માર્ચ, 2024 એટલે કે “ઈન્ટરનેશનલ વુમન્સ ડે 2024”ના દિવસે…

Read More