અપકમિંગ ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”અભૂતપૂર્વ મનોરંજન પીરસવા દરેક મોરચે છે સજ્જ

16 જાન્યુઆરી, 2025 – હોરર-કોમેડી ગુજરાતી ફિલ્મ “ફાટી ને?”ના આતુરતાથી રાહ જોવાઈ રહેલા ટ્રેલરને અમદાવાદમાં એક ભવ્ય કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મના કલાકારો અને ક્રૂ, મીડિયા મિત્રો તેમજ ગુજરાતી ફિલ્મ જગતની અગ્રણી હસ્તીઓની હાજરી સાથે ખચાખચ ભરાયેલા ઓડિટોરિયમનો માહોલ જ આ ફિલ્મને લઇને જોવા મળેલા ઉત્સાહ વિશે જણાવે છે. જ્યારે ટ્રેલર મોટા પડદા પર દર્શાવાયું…

Read More

શું કારખાનામાં ભૂત છે ?- જાણવા માટે નિહાળો સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનુ”

ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ’ પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ઋષભ થાનકી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ…

Read More

અમદાવાદમાં હીરાવાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

જૂન, 2024, અમદાવાદ : અમદાવાદના ડોટ ટુ ડ્રૉઇંગ ફાઉંડેશન દ્વારા  હીરાવાડી વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અપકમિંગ ફિલ્મ “કારખાનું” ના સ્ટાર કાસ્ટ સહીત  100 થી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો. સવારે 6 વાગે શરુ થયેલા કાર્યક્રમમાં લગભગ 150થી વધુ વૃક્ષો જેમાં લીમડો, ગુલમહોર, પીપળો વગેરેનો સમાવેશ થાય છે,  તેનું  વાવેતર તથા  તેમના…

Read More