
અમદાવાદમાં ફર્ટિલિટી કેરનું વિસ્તરણ: ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનું નિકોલમાં ઉદ્ઘાટન
અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે, જેમને માતા-પિતા બનવામાં સહાયની જરૂર છે. આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી ના…