12 ડિસેમ્બરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “જીવ”ના સોન્ગ્સમાં પણ જોવા મળે છે કરુણાનો ભાવ

ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત અને માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાની રજૂ કરતી ફિલ્મ “જીવ” 12મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મેકર્સ દ્વારા “જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” લોન્ચ કરવામાં આવ્યા છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી…

Read More

બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે : ફિલ્મ ‘બિચારો બેચલર’નું ટીઝર લોન્ચ

ગુજરાત : બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે. જી હા !  ‘બિચારો બેચલર’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે 2 જાન્યુઆરી, 2026 ના રોજ. આ  કોમેડી-ડ્રામા ફિલ્મ હાસ્યનો ઓવરડોઝ  આપવા માટે તૈયાર છે. વીર સ્ટુડિયોઝની રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગ સાથેની આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. એસ આર પટેલ અને રાજુ રાડિયા (જર્સી…

Read More

મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક સુરતના મહેમાન બન્યા

•             “મહારાણી” – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે.  ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે.  ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન…

Read More

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે એ આવી રહી છે ફિલ્મ “ભ્રમ”

ગુજરાત: ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં  એક નવી લહેર આવવાની છે. “હું ઇકબાલ”જેવી સફળ અને વખણાયેલી ફિલ્મના નિર્માતાઓ દ્વારા તેમની નવી થ્રિલર ફિલ્મ “ભ્રમ”ની ઘોષણા  કરવામાં આવી ત્યારથી જ દર્શકોમાં ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા જાગી હતી. 16મી મેના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મના પ્રમોશનલ વિડિયોઝ અને પોસ્ટર જોઈને જે સસ્પેન્સ ક્રિએટ…

Read More