સુપરહિટ  ગુજરાતી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘કરરસનદાસ પે એન્ડ યુઝ’ ૨૨ ઓક્ટોબરથી જોજો (JOJO) એપ પર સ્ટ્રીમ થશે

મયુર ચૌહાણ અને દીક્ષા જોશીની મુખ્ય ભૂમિકાવાળી આ લોકપ્રિય ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ રોમાન્સ, કોમેડી અને સામાજિક મુદ્દાઓના અનોખા સમન્વય  સાથે જોજો એપ પર દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. લોકપ્રિય ગુજરાતી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘કરરસનદાસ પે એન્ડ યુઝ’ 22 ઓક્ટોબરથી જોજો એપ પર સ્ટ્રીમ થવા માટે તૈયાર છે, જેનાથી ગુજરાતી સિનેમા પ્રેમીઓને આ અત્યંત પ્રિય ફિલ્મનો…

Read More