ગુજરાતી ફિલ્મ “સાસણ” ના રિલીઝ પર આધારિત રિવ્યુ:

ફિલ્મનો મર્મ: સાસણ એક લાગણીસભર અને ઘનિષ્ઠ ગુજરાતી ફિલ્મ છે જે કુટુંબ, પરંપરા, અને આધુનિક જીવનશૈલી વચ્ચેના સંઘર્ષની વાર્તા કહે છે. ફિલ્મ ગુજરાતના સુંદર નેસડાઓની પૃષ્ઠભૂમિ પર ધોરાયેલ છે અને ગ્રામીણ જીવનની યથાર્થ રજૂઆત કરે છે. આ વાર્તા સાંસ્કૃતિક મૂલ્યોની મહત્ત્વતા અને નાયકના અંતરદ્વંદ્વ પર આધારિત છે. સ્ટોરીલાઇન: ચેતન ધાનાણી દ્વારા ભજવાયેલા નાયકની એ સંઘર્ષયુક્ત સફર…

Read More

“સાસણ : લાગણીઓને જગાડતી અને પરંપરાઓ ઉજવવા માટે એક મનમોહક ગુજરાતી ફિલ્મ”

•        આ ફિલ્મ શિવમ એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત છે. •        સિંહ અને સાસણ જંગલના ગાઢ સબંધો વચ્ચેની ફિલ્મ – જેની આંખમાં ના હોય ડર અને દગો તેનો સિંહ થઈ જાય સગો અમદાવાદ, નવેમ્બર 2024:   હ્રદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં, ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઈડ પર લઈ જઈ રહી છે. પ્રતિભાશાળી ડાયરેક્ટર અશોક ઘોષ દ્વારા નિર્દેશિત,…

Read More

24 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ

ગુજરાત : આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાનાં શિખરે પહોંચી ગઈ છે. ઘણી ગુજરાતી ફિલ્મો દર્શકોના દૃદયમાં ઊંડી છાપ છોડી જાય છે અને તેમાં અન્ય એક ફિલ્મનો ઉમેરો થવા જઈ રહ્યો છે કે જેની વાર્તા જ કાંઈક અલગ છે. આ ફિલ્મનું નામ છે “ઉંબરો”. ફિલ્મના મેકર્સ દ્વારા મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન…

Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું મુંબઈ ખાતે ભવ્ય પ્રીમિયર યોજાયું

ગુજરાત : દિવાળીના દિવસો ચાલી રહ્યાં છે અને આ તહેવારની મોસમમાં પરિવાર સાથે માણી શકાય તેવી ફિલ્મ “કાલે લગન છે !?!” 7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે.  એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ,…

Read More

“હાહાકાર”ને મળ્યો દર્શકોનો અભૂતપૂર્વ સહકાર, ફિલ્મે વગાડ્યો સફળતાનો ડંકો

ગુજરાત : વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મીડિયાના બેનર હેઠળ બનેલી સંજય સોની અને કૃપા સોની દ્વારા નિર્મિત  ગુજરાતી ફિલ્મ “હાહાકાર” એ તેના સસ્પેન્સ, કોમેડીથી ભરપૂર છે અને ગુજરાતી સિનેમામાં પણ હાહાકાર મચાવી દીધો છે. ફિલ્મ જોવા જનાર દરેક વ્યક્તિ ખડખડાટ હસશે તે તો નક્કી જ છે.  આ ફિલ્મ પ્રતીકસિંહ ચાવડાએ ડિરેક્ટ કરી છે અને મયંક…

Read More

સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની સ્ટારકાસ્ટ રાજકોટની મુલાકાતે

•              ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ  થશે રિલીઝ •      રાજકોટની જાણીતી કોલેજો અને સ્થળોની પણ લીધી મુલાકાત રાજકોટ : અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું” કે જે દર્શકો માટે કાંઈક અલગ જ સ્વાદ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી…

Read More

“બિલ્ડર બોય્સ” ગુજરાતી ફિલ્મ રિવ્યૂ

રિલીઝ તારીખ: 05મી જુલાઈ, 2024દિગ્દર્શક: ચાણક્ય પટેલમુખ્ય કલાકારો: રોનક કામદાર, શિવમ પારેખ, એશા કંસારા કથાવસ્તુ: “બિલ્ડર બોય્સ” એક કોમેડી ફિલ્મ છે જે બે મિત્રો, એક બ્રોકર અને એન્જિનિયરની વાર્તા પર આધારિત છે. તેઓ મકાનના સ્વપ્નોને સાકાર કરવા માટે જુની ઇમારતમાં પુનઃવિકાસની તક મેળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંધશ્રદ્ધાળુ રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ દ્વારા તેમની યોજનાઓમાં વિઘ્નો…

Read More

હૃદયને રડાવતી, આંખોને ભીંજવતી, એક અનોખી સ્ટોરી ”ઇટ્ટા કિટ્ટા”

રોનક કામદાર અને માનસી પારેખ સ્ટારર ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” ઇમોશનથી ભરપૂર પારિવારિક ફિલ્મજાન્યુઆરી 2024 ઃ જાન્વી પ્રોડક્શન્સ અને ગાયત્રી પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ”ઇટ્ટા કિટ્ટા” તા. 19મી જાન્યુઆરીના રોજ ગુજરાતભર અને મુંબઇમાં રીલિઝ થઇ છે. બાળક દત્તક લેવાના વિષયને ખૂબ જ ઊંડાણપૂર્વક રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને ભાવુક બનાવી દે છે. અનાથ બાળકોને દત્તક…

Read More