અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ નું આયોજન

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન સાથે અમદાવાદમાં પુનઃ પધારી રહ્યું છે. કારીગરી, સંસ્કૃતિ, ફેશન અને આધુનિક લક્ઝરીની આ ઉજવણી ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી વાયએમસીએ (YMCA) ક્લબ, અમદાવાદ ખાતે યોજાશે.જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ અમદાવાદના વાયએમસીએ ક્લબ ખાતે લક્ઝરી, વારસો અને બારીક કારીગરીની એક અદ્ભુત…

Read More

લૉમેનએ ગુજરાતમાં હાજરીને વધુ મજબૂત બનાવી; અડાજણ, સુરતમાં સૌપ્રથમ સ્ટોર શરૂ કર્યો

બ્રાન્ડ ગુજરાતમાં 40થી વધુ એક્સક્લુસિવ બ્રાન્ડ આઉટલેટ્સની સ્થાપના કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવવા ધારે છે અડાજણ, સુરત, 2024: કેવલ કિરણ ક્લોથીંગ લિમીટેડ (KKCL) ગૃહની પુરુષોની પોષણક્ષમ આઇકોનિક લક્ઝરી ફેશન બ્રાન્ડ લૉમેન (Lawman)એ આજે પોતાની મજબૂત વિસ્તરણ વ્યૂહરચનાના ભાગરૂપે અડાજણ, સુરત શહેરમાં સૌપ્રથમ સ્ટોરનું ઉદઘાટન કર્યુ છે. આ પગલું બ્રાન્ડના ગુજરાતના મહત્ત્વના માર્કેટ્સમાં 40થી…

Read More