શરારત ચેતવણી! – શિન ચેનનું નવાનક્કોર એપિસોડ સાથે પુનરાગમન
India, 2024 તમારા ફેવરીટ નટખટ ફ્રેન્ડ શિન ચેન સાથે હાસ્યનું હુલ્લડ માણવા માટે તૈયાર થઈ જાઓ. આ વખતે નિર્દોષતા વધુ નટખટને મળે છે અને અસીમિત ઊર્જા શૂન્ય ફિલ્ટરને મળે છે ત્યારે તમારે માટે આ વધુ રોમાંચક બની રહેવાનું છે. શિન ચેનની સાહસિક હરકતો, ફક્ત સોની યેય!પર, સોમથી શુક્ર, સવારે 11.00 વાગ્યાથી. આ હાસ્યસભર સાહસોમાં હોમવર્ક…