સત્ય ઘટના પરથી પ્રેરિત હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પોસ્ટર લોન્ચ

અમદાવાદ: ગુજરાતી સિનેમાના જગતમાં ટૂંક સમયમાં આવી રહી છે એક એવી ફિલ્મ, જે માત્ર વાર્તા નહીં પરંતુ એક અહેસાસ બની રહેશે – ‘જીવ’. વિવાન ફિલ્મ્સ એલએલપીના બેનર હેઠળ બનેલ અને સત્ય ઘટનાથી પ્રેરિત આ ફિલ્મ માનવ અને મૂંગા પશુઓ વચ્ચેના કરુણાભર્યા સંબંધને અદભૂત રીતે રજૂ કરે છે. ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા…

Read More

ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલ અમદાવાદના મહેમાન બન્યા

અમદાવાદ, સપ્ટેમ્બર 2025: બૉલીવુડના લોકપ્રિય નિર્માતા કરણ જોહરની નવી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પૉલએ શહેરમાં ધામધૂમથી પ્રમોશનલ ઇવેન્ટમાં હાજરી આપી અને ફેન્સ સાથે ગરબાની પણ રમઝટ માણી. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલ અને 2 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી…

Read More

“ભારતની દીકરી” – સંઘર્ષ, માતૃત્વ અને સમાજના અરીસા રૂપે આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ

ગુજરાતી સિનેમા છેલ્લા દાયકાથી સતત વિકસી રહ્યો છે. પ્રેક્ષકો માત્ર મનોરંજન નથી ઈચ્છતા, પરંતુ એવી વાર્તાઓ શોધે છે જે હૃદયને સ્પર્શે, વિચારવા મજબૂર કરે અને સમાજમાં ચર્ચા જગાવે. આવી જ એક અપેક્ષિત ફિલ્મ છે “ભારત ની દીકરી”. આ ફિલ્મનું દિગ્દર્શન કેશવ રાઠોડે કર્યું છે અને નિર્માણ હરેશ જી પટેલે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી…

Read More

મહારાણી – ફુલ સ્ટોરી રિવ્યૂ

મહારાણી – એક વર્કિંગ વુમન અને તેની ‘મેડ’ વચ્ચેની લાગણીઓની ડોરથી બંધાયેલી તસવીર ફિલ્મની શરૂઆત થાય છે એક વ્યસ્ત મેટ્રોપોલિટન શહેર — મુંબઈથી, જ્યાં માનસી (ભૂમિકા ભજવે છે માનસી પારેખ) અને તેનો પતિ તેમના નાના બાળક સાથે નવી ફ્લેટમાં શિફ્ટ થાય છે. માનસી એક બેંકમાં મિડલ મેનેજમેન્ટની પોઝિશનમાં નોકરી કરે છે અને ઘર તથા ઓફિસ…

Read More

‘વશ લેવલ 2’નું ટ્રેલર લોન્ચ : 27 ઓગસ્ટ, 2025 એ થશે ફિલ્મ રિલીઝ

•             ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં ફિલ્મનું વર્લ્ડ-વાઈડ રિલીઝ થશે કેએસ એન્ટરટેઇન્મેન્ટ અને અનંતા બિઝનેસકોર્પ દ્વારા પ્રસ્તુત કરાયેલ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુઝિયોઝ સાથેના એસોશિએશનથી બનેલ બિગ બોક્સ સિરીઝના પ્રોડક્શન હેઠળ આવી રહેલ  સુપરનેચરલ ફિલ્મ “વશ લેવલ 2” 27મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે જે હોરર, સસ્પેન્સ, થ્રિલ થકી દર્શકોને જરૂરથી જકડી રાખશે. વર્ષ 2023…

Read More

ઇન્સ્પાયરિંગ સ્ટોરી સ્ટાઈલ રિવ્યુ: “જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી”

કેટલીક ફિલ્મો માત્ર ઢંઢેરા જ કરતી હોય છે, પરંતુ કેટલીક ફિલ્મો એવું કંઈક આપી જાય છે કે માણસ થોડીવાર માટે અટકી જાય… વિચારવા મજબૂર થાય. આવી ફિલ્મ છે “વિશ્વગુરુ”. આ કહાની છે એક એવા યુવાનની, જે પોતાના દેશના ગૌરવને સમજવા અને ફરી જીવંત કરવા નીકળે છે. વિદેશી આધુનિકતા સામે ભારતીય તત્વજ્ઞાન અને શાસ્ત્રો કેવી રીતે…

Read More

ધીરજ, ધર્મ અને દેશ માટે સમર્પિત: મચ- અવેઇટેડ ફિલ્મ “વિશ્વગુરુ”માં કૃષ્ણ ભારદ્વાજ “રુદ્ર”ની ભૂમિકામાં

અમદાવાદ — ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ 1 ઓગસ્ટ, 2025ના રોજ દર્શકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ફિલ્મમાં ટેલિવિઝન જગતના લોકપ્રિય અને કુશળ અભિનેતા કૃષ્ણ ભરદ્વાજ ‘રૂદ્ર’ના પાત્રમાં જોવા મળશે. ‘વિશ્વગુરુ’ માત્ર એક ફિલ્મ નથી, તે માનવીય મૂલ્યો, આત્મબળ અને રાષ્ટ્રપ્રેમનો જીવંત સંદેશ છે. કૃષ્ણ ભરદ્વાજનું પાત્ર ‘રૂદ્ર’ એ ધર્મ…

Read More

ZEE5એ નવી બ્રાન્ડ ઓળખ જાહેર કરી, અતિ-વ્યક્તિગત, ભાષાને પ્રાથમિકતા આપતું કન્ટેન્ટ પ્લેટફોર્મ બનવા અગ્રેસર

ભારત, જૂન, 2025 – ZEE5એ આજે સ્પષ્ટ અને નવી બ્રાન્ડ ઓળખ તથા વ્યૂહાત્મક ફેરફારની જાહેરાત કરી હતી, જે એની પોઝિશનને ભારતની સૌથી વધુ પ્રસિદ્ધ સ્વદેશી પ્લેટફોર્મ તરીકે વધારે મજબૂત કરે છે. આ રિલોંચ ZEE5ના પરિવર્તનમાં પથપ્રદર્શક પગલું છે, જે અંતર્ગત “આપડી ભાષા, આપડી કથાઓ” (મલ્ટિપલ લેંગ્વેજ, ઇન્ફિનિટ સ્ટોરી) અને સાંસ્કૃતિક વાર્તાઓ, ભાષા સંચાલિત પર્સનલાઇઝેશન અને…

Read More

ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું કરવામાં આવ્યું પોસ્ટર લોન્ચ

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ કોટક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફરી એક વાર’ નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, મૌલિક ચૌહાણ, સપના વ્યાસ, નિરાલી જોષી, શ્રદ્ધા ઠક્કર સહિતના કલાકારો ઉપસ્થિત…

Read More

કપિલ શર્માનો કોમેડી શો સીઝન 3 , 21 જૂને પ્રીમિયર થશે

મુંબઈ, 24 મે: હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ ફરી એકવાર Netflix પર સીઝન 3 સાથે પરત ફર્યો છે, જેનું પ્રીમિયર 21 જૂનથી થવાનું છે. આ સીઝનમાં, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix દુનિયાભરના સુપરફેન્સને મંચ પર આવવાની અને પોતાનું ટેલેન્ટ દર્શાવવાની તક આપી રહ્યું છે. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નું મંચ…

Read More