ફિલ્મ “કાશી રાઘવ”નું આત્મસ્પર્શી સોન્ગ “ફાગણીયો” લોન્ચ

ગુજરાત : ફિલ્મ “કાશી રાઘવ” 3 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા માટે સુસજ્જ છે. અલગ જ વિષય- વસ્તુ ધરાવતી આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં અમીટ છાપ છોડવા અને દર્શકોને કાંઈક નવું પીરસવા માટે તૈયાર છે ત્યારે મેકર્સ દ્વારા ફિલ્મનું પ્રેમસભર સોન્ગ “ફાગણીયો” લોન્ચ કરાયું છે. અત્યંત પ્રખ્યાત સિંગર્સ ઉમેશ બારોટ અને ઈશા નાયરના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ…

Read More

કડી ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં માં “કાશી રાઘવ”ની ટીમ ઉપસ્થિત રહી

કડીમાં “સ્વસ્થતા હી સેવા”, “મહિલા સશક્તિકરણ”ના ઉદ્દેશથી અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને જેસીઆઇ ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં ગત વર્ષે પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું. તેવું જ આયોજન આ વર્ષે કડી થોળ રોડ ઉપર આવેલ કમળ સર્કલ પાસે નગરપાલિકાના મેદાનમાં 6 દિવસીય વુમન નાઈટ…

Read More

3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ “કાશી રાઘવ”ની સ્ટાર કાસ્ટ ભાવનગરની મહેમાન બની

•        ફિલ્મમાં દીક્ષા જોશીનો નવો જ અવતાર, પ્રોસ્ટિટ્યૂટની ભૂમિકા ભજવશે •        આ ફિલ્મમાં દર્શકોને બોલિવુડના ખૂબ જ જાણીતા સિંગર્સનો અવાજ પણ સાંભળવા મળશે •        ટ્રેલર લિંક – https://www.youtube.com/watch?v=QKRiPoTZ2Ss  ગુજરાત : 3 જાન્યુઆરી, 2025 થઈ રહેલ ફિલ્મ “કાશી રાઘવ”ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્વામી આ ફિલ્મના લેખક તથા…

Read More

કર્ણાવતી યુનિવર્સીટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે “કાશી રાઘવ”ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

કાશી રાઘવ 3 જાન્યુઆરી એ રિલીઝ થઇ રહી છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મ  ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિર્ગદર્શિત છે. ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહૂ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે. ભરત ઠક્કર, કલ્પના…

Read More

દીક્ષા જોશી અને જયેશ મોરે સ્ટારર ફિલ્મ “કાશી રાઘવ”નું ટીઝર લોન્ચ

ગુજરાત : “કાશી રાઘવ” ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કર્યા બાદ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ડેટ એનાઉન્સમેન્ટ પોસ્ટર લોન્ચ કર્યા બાદ જ લોકોમાં આ ફિલ્મ અંગે વધુ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. હવે ટીઝર રિલીઝ થતાં જ લોકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ…

Read More

સંબંધોની મૂંઝવણ અને પ્રેમનો ઉમંગ દર્શાવતી ફિલ્મ “કાશી રાઘવ” જાન્યુઆરી, 2025માં રિલીઝ થશે

•             દીક્ષા જોશી એક અલગ જ અવતારમાં જોવા મળશે. •             ગુજરાતી અને બાંગ્લા એમ બે ભાષાઓનો અનોખો સંગમ ગુજરાત : અત્યારે ગુજરાતી સિનેમા જે શિખરે પહોંચ્યું છે તે જોતાં દર્શકો અવનવી ફિલ્મોની આશ લઈને બેઠા છે. એમાં પણ કોમેડીથી હટકે કાંઈક અલગ જ વિષય  દર્શકોને તે ચોક્કસપણે આકર્ષે છે. એવી ઘણી ફિલ્મો આ વર્ષે આવી…

Read More