JSW MG Motor India એ 2026 HECTOR STORM સિરીઝ લોન્ચ કરી.
BLACKSTORM ઓલ-બ્લેક એક્સટીરિયર છે, જ્યારે SNOWSTORM વ્હાઇટ એક્સટીરિયર છે જે સ્ટેરી બ્લેક રૂફ દ્વારા પૂરક છે. મર્યાદિત આવૃત્તિ (લિમિટેડ-એડિશન) ધરાવતા HECTOR BLACKSTORM અને SNOWSTORM ની કિંમત પ્રતિ વાહન ₹19,99,800 (એક્સ-શોરૂમ) રહેશે. October 08, 2026: JSW MG Motor India એ આજે ’સ્ટોર્મ સિરીઝ’ (STORM Series) ના લિમિટેડ-એડિશન – HECTOR BLACKSTORM અને HECTOR SNOWSTORM – ના લોન્ચિંગની…
