સ્માર્ટ એડિટિંગ સાથેની સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”નું ટ્રેલર લોન્ચ

ટ્રેલર લિંક : https://youtu.be/YAkO9LkhNCo?feature=shared સામાન્ય માણસોની વાતો અને તેમના રોજિંદા જીવનમાં કાંઈક અલગ બનતી ઘટનાઓ દર્શાવતી ફિલ્મ દર્શકોને વધુ આકર્ષે છે. એમાં પણ રોજિંદા જીવનમાં કોઈ વ્યક્તિને ભૂતની અનુભૂતિ થઈ જાય તો? આવું જ કાંઈક લઈને આવી રહી છે અપકમિંગ ગુજરાતી ફિલ્મ “કારખાનું.” ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે…

Read More

સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની સ્ટારકાસ્ટ રાજકોટની મુલાકાતે

•              ફિલ્મ 2 ઓગસ્ટ, 2024ના રોજ  થશે રિલીઝ •      રાજકોટની જાણીતી કોલેજો અને સ્થળોની પણ લીધી મુલાકાત રાજકોટ : અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું” કે જે દર્શકો માટે કાંઈક અલગ જ સ્વાદ લઈને આવી રહી છે. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી…

Read More

પ્રેમ અને કૌટુંબિક જવાબદારીઓની વાર્તા દર્શાવે છે ફિલ્મ “વેનિલા આઈસ્ક્રીમ”

1લી માર્ચ 2024- શુક્રવારે મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસક્રીમ થિયેટરમાં આવી છે. ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ એ બ્લેકહોર્સ પ્રોડક્શન્સ એલએલપીના સહયોગથી ડૉ. ધવલ પટેલ અને પવન સિંધીદ્વારા ગુજરાતી ફિચર ફિલ્મ‘વેનીલા આઇસ્ક્રીમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં સહ-નિર્માતા તરીકે હિમાંશુ પારેખ પણ છે. તે રાઈટર-ડિરેક્ટર પ્રીત દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના…

Read More

મચ અવેટેડ નવી ગુજરાતી ફીચર ફિલ્મ ‘વેનીલા આઇસ્ક્રીમ’નું ડીજીટલ પોસ્ટર બહાર પાડવામાં આવ્યું

Gujarat: નવી ગુજરાતી ફીચર ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’નું ડિજિટલ પોસ્ટર 22મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં અનાવરણ કરવામાં આવ્યું હતું.તે ગુજરાતી ભાષાના આશ્રયદાતાઓ, સમુદાય અને સિને સંલગ્ન લોકો માટે સમકાલીન સિનેમા સ્વરૂપમાં કહેવાતી પ્રેમ અને કૌટુંબિક જવાબદારીઓની વાર્તા છે. પ્રેમ અને કૌટુંબિક મૂલ્યોની અત્યંત સંબંધિત વાર્તા. તે એકતા માટેના મક્કમ વલણ વિશે છે, માનવીય સંબંધો અને મૂલ્યોની અન્વેષણ,…

Read More