ફોર ફ્રેન્ડ્સ દ્વારા યુનિક ફેશન એક્ઝિબિશન

અમદાવાદ :- અમદાવાદ સ્થિત ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ મહિલાઓએ એક અનોખું એક્ઝિબિશન ક્યુરેટ કરવાનો નિર્ણય લીધો, જે યુવા ઉદ્યોગસાધકો, નવી ઉભરતી ડિઝાઇનર્સ, વેચાણકર્તાઓ અને કારીગરોને બજારમાં તેમની સર્જનાત્મક કૃતિઓ અને ડિઝાઇન્સ પ્રદર્શિત કરવા માટે એક વ્યાવસાયિક પ્લેટફોર્મ આપશે. સાથે સાથે, આ પ્રદર્શન જનતાને વિશિષ્ટ પ્રોડક્ટ્સ ખરીદવાની તક પણ આપશે. આ ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ જુદા-જુદા ક્ષેત્રોમાં નિષ્ણાત…

Read More

અમદાવાદમાં ફર્ટિલિટી કેરનું વિસ્તરણ: ઇન્દિરા આઈવીએફના નવા સેન્ટરનું નિકોલમાં ઉદ્ઘાટન

અમદાવાદ: ઇન્દિરા આઈવીએફે અમદાવાદના નિકોલમાં પોતાના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવું સેન્ટર ખાસ કરીને તે દંપતિઓ અને વ્યક્તિઓ માટે ફર્ટિલિટી સંબંધિત વિશિષ્ટ સારવાર અને મેડિકલ કેર સેવાઓ પ્રદાન કરશે, જેમને માતા-પિતા બનવામાં સહાયની જરૂર છે. આ વિસ્તરણનો હેતુ ફર્ટિલિટી સોલ્યુશન ઇચ્છતા લોકોને આધુનિક સારવાર અને વ્યક્તિગત સહાય પ્રદાન કરીને પ્રજનન આરોગ્ય સેવાઓથી ના…

Read More

25 માર્ચના રોજ અમદાવાદમાં જામશે હાસ્યની ભરમાળ,  ટાફ ગ્રુપ દ્વારા કોમેડી શો “ફટાફટી”નું આયોજન

અમદાવાદ : ટાફ ગૃપએ એક નોન કોમર્શિયલ ગૃપ છે જેમાં જાણીતા ટ્રાવેલ, આર્ટ, ફેશન અને ફૂડ ક્ષેત્રના લોકો જોડાયેલા છે અને સમયાંતરે ટાફ ગૃપ દ્વારા અલગ અલગ પ્રવૃતિઓ થતી હોય છે. આ વખતે ટાફ ગ્રુપ દ્વારા 25મી માર્ચના રોજ રાત્રે 8-00 કલાકે અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ‘રંગત, ટી પોસ્ટ-દેશી કાફે’ ખાતે સ્ટેન્ડઅપ કોમેડી શો…

Read More

“ઓલ ધ બેસ્ટ પંડ્યા” ફિલ્મનું “એડ્વોકેટ્સ” માટે ખાસ સ્ક્રીનિંગ યોજાયું

અમદાવાદ : મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ કરાઈ છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે…

Read More

AMC, AMTS, અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) દ્વારા ભારતમાં પ્રથમ ‘કુલ બસ સ્ટોપ’ અમદાવાદમાં લોન્ચ

અમદાવાદ હીટ એક્શન પ્લાન ના ભાગરૂપે, ભીષણ ગરમીમાં રાહત આપવા માટે એક અનોખી પહેલ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT) સાથે મળીને લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ભારતનું પ્રથમ ‘કુલ બસ સ્ટોપ’ રજૂ કર્યું છે. આ નવીન પ્રોજેક્ટ ઉનાળાની ભીષણ ગર્રેમીમાં બસસ્ટોપ…

Read More

મહિલા કલાત્મકતા અને આર્થિક સશક્તિકરણની ઉજવણી કરતાં “પ્રોજેક્ટ નારી” નો પ્રારંભ

અમદાવાદ : રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ, ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ્સ અને જોધપુર આર્ટ ગેલેરી દ્વારા  20  મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલ પહેલ, પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત આ ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. “પ્રોજેક્ટ નારી” એક્ઝિબિશનનું…

Read More

અમદાવાદમાં અટીરા ખાતે “ઈન્ટરનેશનલ વુમન્સ ડે”ની ઉજવણી

8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડે હોય છે અને તેના ઉપક્રમે દર વર્ષે અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન) ખાતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અટીરા ખાતે ત્યાં કામ કરતી મહિલાઓના સમ્માનમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયનેકોલોજિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર ડૉ. દર્શના ઠક્કર અને ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ…

Read More

2025 વોલ્વો XC90 ફેસલિફ્ટ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં લોન્ચ, કિંમત રૂ. 1.03 કરોડ

અમદાવાદ, 2025: સ્વીડિશ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશિપ 2025 Volvo XC90 ફેસલિફ્ટ ભારતીય બજારમાં રૂ. 1.03 કરોડ (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે. આ નવું મોડલ જૂના વર્ઝન કરતાં થોડું વધુ કિંમતી છે અને તેમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ વખતે XC90 સંપૂર્ણપણે નવી ડિઝાઇન અને સારી ટેકનોલોજી સાથે લોન્ચ…

Read More

ગ્લેનીગલ્સ હોસ્પિટલ મુંબઈ કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સહયોગમાં અમદાવાદ સુધી તેની પહોંચ વિસ્તારે છે

અમદાવાદ ૫ માર્ચ ૨૦૨૫: ગ્લેનીગલ્સ હોસ્પિટલ, એક પ્રખ્યાત અદ્યતન તબીબી સંભાળ, હવે અમદાવાદમાં કેર એન્ડ ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક સહયોગ દ્વારા અમદાવાદ સુધી તેની કુશળતાનો વિસ્તાર કરી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય અમદાવાદના લોકોની નજીક વિશ્વસ્તરીય લીવર સંભાળ લાવવાનો છે, જે લીવર સંબંધિત બિમારીઓથી પીડાતા દર્દીઓ માટે વિશેષ પરામર્શ સુનિશ્ચિત કરે છે. પ્રેસ કોન્ફરન્સ…

Read More

સ્વિસ આર્ટિસ્ટ એવલિન બ્રેડર -ફ્રેન્કે બીસ્પોક આર્ટ ગેલેરીના લાઈવ પેઈન્ટીંગ સેશનમાં દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

અમદાવાદ. 26 ફેબ્રુઆરી : અમદાવાદમાં કલાપ્રેમીઓ બીસ્પોક આર્ટ ગેલેરીમાં આયોજિત અનોખા લાઈવ પેઈન્ટીંગ સેશનથી  મંત્રમુગ્ધ થઈ ગયા, જેમાં પ્રસિદ્ધ સ્વિસ- કેનેડિયન શિલ્પકાર એવલીને બ્રેડર -ફ્રેન્કે પોતાની કલા દર્શાવી. પોતાની અનોખી કલાત્મક વિચારધારા “સાચી કલા સાદગીમાં વસે છે” પ્રસ્તુત કરતા, એવલિન એ પોતાની રચનાત્મક પ્રક્રિયાને જીવંત બનાવી, જ્યાં તેઓએ  ચારકોલ સ્કેચને આકર્ષક મિનિમલિસ્ટિક શિલ્પોમાં રૂપાંતરિત કરી,…

Read More