જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ તુષાર સાધુ, જેમણે ઈન્ટરનેશનલ લેવલ પર ડંકો વગાડ્યો છે. જાપાનના “ટોપ ઈન્ડી ફિલ્મ એવોર્ડ્સ”માં “કર્મ વૉલેટ” ફિલ્મ માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં તુષાર સાધુનું નામ નોમિનેટ થયું છે. આવું પ્રથમવાર બન્યું છે કે કોઈ ગુજરાતી અભિનેતાનું નામ આ એવોર્ડ માટે નોમિનેટ થયું હોય. ઉલ્લેખનીય છે કે  ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર વિપુલ શર્મા,…

Read More

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી

નારણપુરામાં મુર્ધન્ય એપાર્ટમેન્ટ ખાતે માતાજીની આઠમની ઉત્સાહ સાથે ઉજવણી કરવામા આવી. રંગબેરંગી રંગોળી કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિગવંત રતન ટાટાજીને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી.

Read More

બોપલમાં પાર્શ્વ જ્વેલરી હાઉસના નવા શોરૂમનું ઉત્સાહભેર સ્વાગત

– સોનાના સૌથી ઓછા ભાવ સાથે પાર્શ્વ જ્વેલરી હાઉસે લાખો દિલ જીતી લીધા. હવે પ્રસંગો પરાણે નહિ ઉજવાય અને અને અવસરોમાં કશું મન વગરનું નહિ થાય કારણકે પાર્શ્વ જ્વેલરી હાઉસમાં ગોલ્ડનો રેટ ૪૯,૯૯૯ થી શરૂ થાય છે, વસ્ત્રાલ, ઘાટલોડિયા અને નિકોલ પછી હવે બોપલમાં પોતાના નવા કલેક્શન સાથે આવી ગયું છે.તો આ તક ચુકાય એવી…

Read More

હલ્લાં બોલ આંદોલનનાં અર્જુન મિશ્રા કોંગ્રેસમાં જોડાયા

આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે અર્જુન મિશ્રા દ્વારા ગાંધીજીના સ્મરણાર્થે તેઓને વંદન કરી સ્મરણાંજલિ અર્પણ કરી. દિલ્લી ખાતે કોંગ્રેસ મુખ્યાલયમાં જોડાયા બાદ તેઓના પ્રથમ આગમન અમદાવાદ થયું જેમાં તેઓ એમની ટીમ સાથે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા. અર્જુન મિશ્રા છેલ્લા એક મહિનાથી દિલ્લીમાં હતા અને તેઓ યુવા હલ્લા બોલના સંસ્થાપક અનુપમ સાથે દિલ્લી કોંગ્રેસ ભવનમાં…

Read More

પ્લેનેટ વુમન હોસ્પિટલ અને ઝોન 7 પોલીસ, અમદાવાદ દ્વારા મહિલા આરોગ્ય જાગૃતિ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

પ્લેનેટ વુમન હોસ્પિટલ, ઝોન 7 પોલીસ, અમદાવાદ શહેર સાથે મળીને, મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી “એડવાન્સિંગ વુમન હેલ્થ: નોલેજ, એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઇફ એવરી સ્ટેજ” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી…

Read More

કારકિર્દીનું ઘડતર : અમદાવાદમાં “ફ્યુચર વર્ક રેડીનેસ અને સસ્ટેનેબલ કરિયર” પર સેમિનાર યોજાયો

•              અદ્યતન એજ્યુકેશન મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આકર્ષક તક અમદાવાદ : ફોરેન એજ્યુકેશન મેળવવાનું હવે બન્યું સરળ વિદેશ જવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થશે કરિયર ક્રાફ્ટ ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ. વિદ્યાર્થી વિદેશમાં એજ્યુકેશન સરળતાથી મેળવી શકે  અને વિદ્યાર્થી પોતાને મનગમતા ક્ષેત્રમાં ઉચ્ચ કારકિર્દી બનાવી શકે  તે માટે કરિયર ક્રાફ્ટ ઓવરસીઝ  પ્રાઇવેટ લિમિટેડ અને એમ્પ્લોયબિલિટી.લાઈફ સાથે મળીને…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 08 સપ્ટેમ્બર, 2024 : મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ની સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને રવિવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 25 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમણે જાહેર જગ્યાઓ પર મહિલાઓના અધિકારો અને સલામતી માટે ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી. આ ઝુંબેશનો હેતુ મહિલાઓની…

Read More

બાળકોની સલામતી અને સમુદાયની સુખાકારી માટે અગ્રણી રીતે કામ કરતું “વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન”

વી કેર ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના 2013 માં ભારતમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમુદાય વિકાસ માટેના વિઝન સાથે કરવામાં આવી હતી. વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન બાળકોની સલામતી અને સુખાકારી માટે અથાગ રીતે કામ કરી રહ્યું છે. ટેક્નોલોજી, વિજ્ઞાન કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભારત એક એવું રાષ્ટ્ર છે જે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ તે ગતિએ, આરોગ્ય, પર્યાવરણ,…

Read More

આ વર્ષે પણ નવરાત્રિમાં જીગ્નેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ

અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. શહેરના માં ઇવેન્ટ મેનેજમેન્ટ તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલ જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન “માં નવરાત્રિ”નું આયોજન…

Read More

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની નિકોલ, અમદાવાદ  ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ

•              સરદારધામ દ્વારા આયોજિત “જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે •              પ્રમોશનલ ઈવેન્ટમાં પ્રકાશભાઈ વરમોરા તથા શૈલેષભાઇ સગપરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી અમદાવાદ :સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર,…

Read More