
અમદાવાદમાં અટીરા ખાતે “ઈન્ટરનેશનલ વુમન્સ ડે”ની ઉજવણી
8મી માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડે હોય છે અને તેના ઉપક્રમે દર વર્ષે અટીરા (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન) ખાતે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ અટીરા ખાતે ત્યાં કામ કરતી મહિલાઓના સમ્માનમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયનેકોલોજિસ્ટ અને મોટિવેશનલ સ્પીકર ડૉ. દર્શના ઠક્કર અને ઈન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગ…