‘ધી બ્રોકન ન્યૂઝ’ની સિઝન-2ના પ્રમોશન માટે સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકર શહેરની મુલાકાતે!

ZEE5ના ખૂબ પ્રશંસા પામેલા શો ‘ધી બ્રોકન ન્યૂઝ’ની બીજી સિઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સિરીઝના મુખ્ય કલાકારો સોનાલી બેન્દ્રે અને શ્રીયા પિલગાંવકરે તાજેતરમાં જ આગામી સિઝનના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી.ચાલુમહિનાના પ્રારંભમાં રિલીઝ થયેલા સિરીઝના ટ્રેલરથી ત્રીજી મેના રોજ રિલીઝ થઈ રહેલી નવી સિઝનના ઘટનાક્રમો જોવા માટે વ્યૂઅર્સની ઉત્સુકતા ઓર વધી ગઈ છે….

Read More

ફિલ્મ “કસૂંબો”ના મેકર્સ દ્વારા ગ્રાન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરાયું

અમદાવાદ : શૌર્ય અને સમર્પણની ભુલાઈ ગયેલી ગાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ ‘કસૂંબો’ એ સિનેમામાં સફળતાપૂર્વક 50 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર એક બ્લોકબસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઇ. ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં 50 દિવસ સુધી ચાલી હોય. આ ગુજરાતી…

Read More

10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું પોસ્ટર લોન્ચ

અમદાવાદ : શ્રીણીક આઉટરીચના બેનર હેઠળ બનેલ  ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું  પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય, એક્શન બધું જ છે. 10મી મે, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે. રાકેશ શાહ દ્વારા દિર્ગદર્શિત…

Read More

ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ : ફિલ્ટર કોન્સેપ્ટ રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે

30મી માર્ચે  “ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ” નિમિતે અમદાવાદની સંસ્થા ફિલ્ટર કોન્સેપ્ટ દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ મિનિમમ વેસ્ટ અને રિસોર્સની વેલ્યૂ કરવાની છે. ફિલ્ટર  કોન્સેપ્ટ હંમેશાથી જ પ્રોડક્ટ્સને રીસાઇકલ અને રિયુઝ થઈ શકે તે માટે રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે. સંસ્થાના ફાઉન્ડર અને સીઈઓ શ્રી મેહુલ પંચાલે કચરો અટકાવવા, ઘટાડવા, રિયુઝ અને…

Read More

PRSI અમદાવાદ ચેપ્ટરની વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

•નિખિલ અબોટી ચેરમેન પદે યથાવત, વિકી શાહની વાઈસ ચેરમેન પદે નિમણૂક અમદાવાદ, 27 માર્ચ, 2024: પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઈન્ડિયા (PRSI)ના અમદાવાદ ચેપ્ટર ખાતે તાજેતરમાં નાણાકીય વર્ષ 2023-24 માટે વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન થયું હતું. PRSI અમદાવાદ ચેપ્ટરની એજીએમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના બોર્ડ રૂમ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન એસોસિએશનના 18 જેટલા સભ્યો…

Read More

રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરાયું

હોળી- ધૂળેટી પ્રસંગે ઉત્સાહ અને ઉમંગનાં રંગોમાં લોકોને રંગવા માટે રાધે ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરાયું હતું, જેમાં ઈન્ટરનેશલ ડીજે ક્રિષ્પી અને ડીજે મોનુએ ચાર ચાંદ લગાવ્યા હતા. રાધે ઇવેંટ્સના ફાઉન્ડર નારણ ગઢવીએ જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી આ પ્રકારના સેલિબ્રેશનનું આયોજન કરીએ છીએ. આ વર્ષે આયોજિત…

Read More

શું તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??

ઘૂંટણની વા ખાજના સમયમાં પણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ વ્યબતને સામાન્ય રીતે લેવા કરતા ગામીર રીતે લેવામાં આવે તો ઑપરેશન નિવારી શકાય છે. જે ના પણા પ્રકાર એમ છે.ડયા પ્રકારનો યા છે તે જાણી લેવામાં આવે તો તેની મારવાર પણ ચોક્કસ થઈ શકતી રોય છે. વા સામાન્ય રીતે વર્ષતી ઉંમર સાથે સંકળાવલો…

Read More

વુમન એક્સેલેન્સ એવોર્ડ્સ 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ‘પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ’નું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આજે અદમવાદના એસજી રોડ સ્થિત ડબલ ટ્રી બાય હિલ્ટન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ  ૨૦૨૪”નું આયોજન કરવામાં આવ્યું હતું. પેજ 3 દ્વારા છેલ્લા 15 વર્ષથી ભારતીય મહિલાઓની  ઉત્કૃષ્ટ સિદ્ધિઓ,  પ્રયત્નો તેમજ ઉત્સાહપૂર્ણ ભાવનાની ઉજવણી કરવા માટે તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે…

Read More

અમદાવાદની “ફિલ્ટર કોન્સેપ્ટ” ઓર્ગેનાઇઝેશનને “સસ્ટેનેબલ વર્કસ્પેસ” માટે મળ્યું બહુમાન

•             સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન બિઝનેસીસમાં પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી માટે ઉત્પ્રેરક 14 માર્ચ, 2024, અમદાવાદ: કોન્ફેડરેશન ઓફ ડેનિશ ઈન્ડસ્ટ્રી (DI), કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII), ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (IGBC) અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ (IIMA) જેવી સંસ્થાઓ સાથે મળીને તેમના કેસ સ્ટડીઝના સર્વેક્ષણ માટે એક સંસ્થાની શોધમાં હતી. સસ્ટેનેબલ વર્કસ્પેસ – ઇન્ડિયન…

Read More

શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ, અમદાવાદના 34માં સમૂહ લગ્નનું આયોજન

•           સમાજના દરેક સભ્યોની વિગત સરળતાથી મળી રહે એ હેતુસર સમાજ સેતુ એપ લોન્ચ કરવામાં આવી શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા 11મી માર્ચ, 2024- સોમવારે અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે 34માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંગલિક પ્રસંગે 8 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ શુભ…

Read More