
“રબારી સમાજના ૧૪ પરગણાનો શાહી સમૂહલગ્ન મહોત્સવ 13 એપ્રિલ, 2025એ યોજાશે
કલોલ, ૧૧ એપ્રિલ ૨૦૨૫ : શ્રી વિસત મેલડી ધામ, અડિસણાનુપરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રબારી સમાજના ૧૪ પરગણાની ૫૧ દીકરીઓના શાહી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક-યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે. સામાજિક એકતા, સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે…