
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સીટી, ગાંધીનગર ખાતે જીઆઈ એક્સેલન્સ એવોર્ડ્સ – ગુજરાત ચેપ્ટર અને પેનલ ડિસ્કશન યોજાયું
ગુજરાતના કલ્ચર અને ઇકોનોમિક સ્ટ્રેન્થને વૈશ્વિક મંચ પર લઈ જવા માટેચર્ચા- વિચારણા કરતી ખાસ પરિષદ યોજાઈ ગાંધીનગર : ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સીટી ખાતે “લેવરેજિંગ જીઆઇ ફોર ઈકોનોમિક ગ્રોથ, કલ્ચર પ્રિઝર્વેશન અને ગ્લોબલ રિકોગ્નીશન” પર પરિસંવાદ યોજાયો હતો અને સાથે જ જીઆઈ એક્સેલન્સ એવોર્ડ્સ – ગુજરાત ચેપ્ટરનું પણ આયોજન કરાયું હતું. IPETHICON એજ્યુકેશનલ એકેડેમી (IPTSE)…