ભારતની આઈટી ક્રાંતિની મહાગાથા દર્શાવતા પુસ્તક “ધ મેવરિક ઈફેક્ટ”નું અમદાવાદ ખાતે વિમોચન

અમદાવાદ: 14મી સપ્ટેમ્બર, 2024ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોશિએશન ખાતે પ્રખ્યાત લેખક શ્રી હરીશ મહેતાના પુસ્તક “મેવરિક ઈફેક્ટ” ના ગુજરાતી વર્ઝનનું  વિમોચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રી હરીશ મહેતા ધ મેવેરિક ઇફેક્ટ: ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ આઇટી રિવોલ્યુશનના લેખક, દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, ઓનવર્ડ ટેક્નોલોજીસ લિમિટેડના સ્થાપક અને  નાસકોમ (NASSCOM)ના ફાઉન્ડિંગ…

Read More

15 વર્ષથી અમદાવાદનો પગપાળા ચાલતો સંઘ : “એક્સઝોન સંઘ”માં 50થી વધુ પદયાત્રીઓ જોડાયા

શક્તિપીઠ અંબાજી ખાતે તા.12થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઈ રહ્યો છે. આ મહા મેળામાં ગુજરાત ભરમાંથી ભાવિક ભક્તો પગપાળા ચાલતા મા અંબેના દર્શન કરવા માટે જતા હોય છે. ગુજરાતના ખૂણે ખૂણેથી સંઘો બોલ મારી અંબે જય જય અંબે કરતા જાય છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી અમદાવાદના સત્તાધાર વિસ્તારમાંથી પણ “એક્સઝોન” પગપાળા સંઘ…

Read More

કલર્સ પ્રસ્તુત કરે છે દુર્ગા: સમાનતાની સીમાઓને પડકારતી એક મહાન પ્રેમકથા

સપ્ટેમ્બર, 2024: જ્યારે સામાજિક વિભાજન એક સ્વપ્નદ્રષ્ટાની ભાવનાને પાંજરામાં રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે ‘મુજે હક હૈ…’ એ એક રેલીંગ રુદન બની જાય છે જે સામાજિક સાંકળોને તોડે છે અને ઉદયનો અધિકાર પાછો મેળવે છે. કલર્સ પ્રસ્તુત કરે છે ‘દુર્ગા’, એક આદિવાસી છોકરી વિશેની પ્રેરણાદાયી પ્રેમગાથા જે તબીબી કારકિર્દી બનાવવા અને શાહી વારસદાર અનુરાગ પ્રત્યેના…

Read More

ગુજરાતી ફિલ્મ “ઈન્ટરવ્યુ” 13 સપ્ટેમ્બરે થશે રિલીઝ

તમને તમારા જીવનનો પહેલો “ઈન્ટરવ્યુ” યાદ છે?…. એ સમયે નર્વસનેસ, એકસાઈટમેન્ટ, ડર બધું જ એક સાથે આવી જાય. એક સામાન્ય વ્યક્તિની આ જ કથની સાથેની ફિલ્મ લઈને આવી રહ્યાં છે કલ્પના પ્રોડક્શન એલએલપી. ફળદુ સ્ટુડિયો અને રોડ્સ કોન્સ હેમર્સ સાથેના સહયોગથી બનેલ આ ફિલ્મનું નામ છે “ઈન્ટરવ્યુ”. પરીક્ષિત તમાલીયા, સોહ્ની ભટ્ટ, દેવાંગી ભટ્ટ જોશી, કમલ…

Read More

લતાજી અને આશાજીના જન્મદિવસની ઉજવણી : અમદાવાદમાં રાગ સ્ટુડિયો ખાતે મ્યુઝિકલ કાર્યક્રમ “મેલોડી કવીન્સ ઈન ટેન્ડમ”નું આયોજન કરાયું

અમદાવાદ : આર્ક ઈવેન્ટ્સ અને ડૉક્ટર મિતાલી નાગ દ્વારા વધુ એક ખૂબ સફળ કાર્યક્રમ. મેલોડી સોન્ગ્સ હંમેશા લોકોની પસંદ રહ્યાં છે અને એમાં પણ  કોકિલ કંઠી સિંગર લતા મંગેશકર જી અને આશા ભોસલે જી દ્વારા સ્વરબદ્ધ કરાયેલ ગીતો હોય તો કોને સાંભળવા ના ગમે? આજે પણ તેમના ગવાયેલા ગીતોનો ચાર્મ અકબંધ છે. સપ્ટેમ્બર મહિનામાં લતાજી…

Read More

ગુજરાતી પારિવારિક ફિલ્મોમાં એક નવો ચીલો ચીતરવા 20 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં રીલિઝ થઈ રહી છે, અતરંગી સંબંધોની સતરંગી કથા કહેતી ફિલ્મ “સતરંગી રે”…

આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે ને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય  સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે. એ જ સફળતાની યશ કલગીમાં  એક નવું પીછું ઉમેરતા સતરંગી રે નામની એક સરસ મજાની પારિવારિક કથા…

Read More

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી

અમદાવાદ, 08 સપ્ટેમ્બર, 2024 : મહિલા સશક્તિકરણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ ની સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને રવિવારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મહિલા સશક્તિકરણ અને સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 25 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમણે જાહેર જગ્યાઓ પર મહિલાઓના અધિકારો અને સલામતી માટે ઉત્સાહપૂર્વક હિમાયત કરી હતી. આ ઝુંબેશનો હેતુ મહિલાઓની…

Read More

20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”નું ટાઈટલ સોન્ગ “સતરંગી રે” અને વેડિંગ સોન્ગ “તોરણ બંધાવો” રીલીઝ થયા…

ગોલટચ એન્ટરટેઇનમેન્ટ અને T3 પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ રાજ બાસીરા અને વિપુલ એમ. ગાંગાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ ફિલ્મ “સતરંગી રે” 20મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.  તાજેતરમાં આ ફિલ્મના  2 સોન્ગ્સ રીલીઝ  કરવામાં આવ્યા છે. એક ટાઇટલ સોન્ગ અને બીજુ  “તોરણ બંધાવો”  છે. ટાઇટલ સોન્ગ એ એ રોમેન્ટિક સોન્ગ છે અને “તોરણ બંધાવો” એ…

Read More

ગુજરાતી ફિલ્મ ઈતિહાસની સૌપ્રથમ એક પાત્ર ધરાવતી ફિલ્મ “ધૂની”

લાલિયો એક રિક્ષા ડ્રાઇવર છે કે જેનું સપનું મોટા લોક ગાયક બનવાનું છે. સંગીત પ્રત્યેનો તેનો પ્રેમ એટલો પ્રબળ છે કે તે તેને એક ખતરનાક પરિસ્થિતિમાં લઈ જાય છે, કે જે તેના જીવન અને તેના પરિવાર બંનેને જોખમમાં મૂકી દે છે. વાર્તામાં બતાવ્યું છે કે કોઈ વ્યક્તિ તેના પેશન માટે ક્યાં સુધી જઈ શકે છે….

Read More

બાળકોની સલામતી અને સમુદાયની સુખાકારી માટે અગ્રણી રીતે કામ કરતું “વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન”

વી કેર ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના 2013 માં ભારતમાં જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમુદાય વિકાસ માટેના વિઝન સાથે કરવામાં આવી હતી. વી કેર ઈન્ડિયા ફાઉન્ડેશન બાળકોની સલામતી અને સુખાકારી માટે અથાગ રીતે કામ કરી રહ્યું છે. ટેક્નોલોજી, વિજ્ઞાન કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ ભારત એક એવું રાષ્ટ્ર છે જે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ તે ગતિએ, આરોગ્ય, પર્યાવરણ,…

Read More