
અમદાવાદમાં એડોર્ન એસ્થેટિક્સ ખાતે ઇનમોડ દ્વારા ભારતના પ્રથમ ઓપ્ટિમસ મેક્સનું સ્વાગત
અમદાવાદ: ગ્લોબલ એસ્થેટિક ટેકનોલોજી લીડર ઇનમોડે સોમવારે ભારતમાં તેના નેક્સ્ટ-જનરેશન લેસર પ્લેટફોર્મ, ઓપ્ટિમસ મેક્સનું સત્તાવાર રીતે લોન્ચ કર્યું. આ અનાવરણ પશ્ચિમ ભારતની સૌથી મોટી એસ્થેટિક હોસ્પિટલોમાંની એક, એડોર્ન એસ્થેટિક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જે ભારતમાં આ પ્લેટફોર્મનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે. ઇનમોડના મેનેજિંગ ડિરેક્ટર સમીર વાઢેરાએ આ પ્લેટફોર્મની ક્ષમતાઓ અને ભારતમાં કંપનીની વધતી હાજરી વિશે સમજ…