ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ દ્વારા ” ઈન્ટરનેશનલ વુમન્સ ડે” નિમિત્તે ઈન્ટરેક્શન સેશનનું આયોજન કરાયું

ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ (જીએફઈ) વિશ્વનું સર્વશ્રેષ્ઠ વૈશ્વિક પ્લેટફોર્મ બનવા માટે, એસએમઈ, લાર્જ કોર્પોરેટ,  ઈન્વેસ્ટર્સ, ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ, લોકલ ડિસ્ટ્રીબ્યુટર્સ, યુથ અને વુમન એન્ટ્રેપ્રિનિયોર્સ,  સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટ- અપ્સ માટેના હિતોને એકીકૃત કરવા માટે કાર્ય કરે છે. જીએફઈ હંમેશાથી વુમન એમ્પાવર્મેન્ટના કાર્યો કરતું આવ્યું છે અને આ 8 માર્ચ, 2024 એટલે કે “ઈન્ટરનેશનલ વુમન્સ ડે 2024”ના દિવસે…

Read More

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો

KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય, 22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ સુરત: 11 માર્ચ 2024 સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો…

Read More

પ્રતિભાશાળી અભિનેતા રોનક કામદાર “ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2024” અને “ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ 2023″માં સમ્માનિત

અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે. સ્ટેજથી રૂપેરી પડદા સુધીની તેની સફર અવિસ્મરણીય છે. રોનક કામદારને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન ચોક્કસપણે કહી શકાય. ચબુતરો, નાડીદોષ, ઇટ્ટા- કિટ્ટા, હરિ ઓમ હરિ, 21મુ ટિફિન કસુંબો જેવી અવ્વ્લ કક્ષાની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસથી સૌને ચકિત કરનાર…

Read More

નારીત્વ કો સલામ: ATIRA ખાતે મહિલા દિવસની એક મેલોડિક ઉજવણી

Gujarat:સર્જનાત્મકતા અને સશક્તિકરણના સુમેળભર્યા સંમિશ્રણમાં, અટીરાએ તાજેતરમાં 7મી માર્ચ, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે એક આકર્ષક સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત સુશ્રી દીપાલી પ્લાવત – અટીરા ખાતેના સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર દ્વારા પ્રેરણાદાયી ટૂંકી વાર્તાલાપથી થઈ હતી અને ત્યારબાદ પ્રખ્યાત ગાયિકા ડો. મિતાલી નાગ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવા સંગીતમય પરફોર્મન્સ…

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સે “આઈ એમ ફિયરલેસ” અભિયાન સાથે સફળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી કરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ તેમના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ની ઉજવણીના સફળ સમાપનની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે પ્રભાવશાળી “આઈ એમ ફિયરલેસ” અભિયાન દ્વારા ચિહ્નિત થયેલ છે. જેન્ડર ઇક્વાલિટી અને સશક્તિકરણ માટે તેમની અડગ પ્રતિબદ્ધતા દર્શાવતા, વોકહાર્ટ હોસ્પિટલ્સે સંસ્થામાં મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણના હેતુથી શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. 6ઠ્ઠી માર્ચે યોજાયેલી આ ઉજવણીમાં…

Read More

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ દ્વારા  વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો

આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ, શિક્ષણનું એક એવું પ્રાંગણ કે જ્યાં વિદ્યાર્થીઓની સવાર અને સાંજ આકાશમાં લહેરાતા પક્ષીઓની જેમ ક્યાં વીતી જાય છે તે ખબર પડતી નથી. હાલમાં આ વર્ષે આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો અને દરવર્ષની જેમ શાળાએ આ સમયે પણ નાવીન્યીકરણમાં પાછી પાની રાખેલ નથી. આ…

Read More

આત્મશક્તિને શોધો: સ્નેહ દેસાઈ દ્વારા “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ 4 વર્ષ બાદ ફરીથી અમદાવાદમાં

અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના રોજ ક્લબ O7, અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે અમદાવાદ: જાણીતા મોટિવેશનલ સ્પીકર અને લાઈફ કોચ સ્નેહ દેસાઈ 4 વર્ષ પછી ફરી અમદાવાદમાં તેમનો ટ્રાન્સ્ફોર્મેટિવ “ચેન્જ યોર લાઈફ” વર્કશોપ લાવી રહ્યા છે. આ અત્યંત અપેક્ષિત 3 દિવસની ઇવેન્ટ 19મી, 20મી અને 21મી એપ્રિલ, 2024ના…

Read More

નેક્સલિન દ્વારા તેમની 2 નવી પ્રોડક્ટ્સ તેજસ અને તેજસ પ્રો લોન્ચ કરાઈ

અમદાવાદ / ગાંધીનગર : મર્લિન એ ઘણાં સમયથી વોટર પ્યોરીફિકેશન ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બન્યું છે. શ્રેષ્ઠતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આરઓ, યુવી અને મલ્ટી-સ્ટેજ ફિલ્ટરેશન જેવી અદ્યતન તકનીકોને એકસાથે લાવીને પીવાનું શુદ્ધ પાણી  મળી રહે તે માટેના ધોરણોને સુનિશ્ચિત કરે છે. હવે નેક્સસ અને મર્લિન બંને કંપનીઓ એ એકસાથે આવીને થોડા સમય અગાઉ જ જોઈન્ટ વેન્ચર…

Read More

પ્રેમ અને કૌટુંબિક જવાબદારીઓની વાર્તા દર્શાવે છે ફિલ્મ “વેનિલા આઈસ્ક્રીમ”

1લી માર્ચ 2024- શુક્રવારે મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસક્રીમ થિયેટરમાં આવી છે. ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમ એ બ્લેકહોર્સ પ્રોડક્શન્સ એલએલપીના સહયોગથી ડૉ. ધવલ પટેલ અને પવન સિંધીદ્વારા ગુજરાતી ફિચર ફિલ્મ‘વેનીલા આઇસ્ક્રીમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં સહ-નિર્માતા તરીકે હિમાંશુ પારેખ પણ છે. તે રાઈટર-ડિરેક્ટર પ્રીત દ્વારા નિર્દેશિત છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મલ્હાર ઠાકર, યુક્તિ રાંદેરિયા, વંદના…

Read More

ઇન્ડસ યુનિવર્સિટીનો આઠમો દીક્ષાંત સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના રોજ યોજાશે

અમદાવાદ: અમદાવાદ ઇન્ડસ યુનિવર્સીટીનો  આઠમો દીક્ષાંત  સમારોહ ૨૯મી ફેબ્રુઆરી ,૨૦૨૪ના  રોજ યોજાવા જઈ રહેલ છે.આ પ્રસંગે મુખ્ય અતિથી તથા ગેસ્ટ ઓફ ઓનર્સ તરીકે વિશ્વવિખ્યાત મહાનુભાવો ઉપસ્થિત રહી  દીક્ષાંત સમારોહની શોભા વધારશે . આ પ્રસંગે માનનીય મુખ્ય અતિથિ તરીકે ડૉ. ગોવિંદભાઇ ધોળકિયા (ફાઉન્ડર & ચેરમેન, શ્રી રામકૃષ્ણ એક્સ્પોર્ટ્સ- એસઆરકે)(સાંસદ, રાજ્યસભા) ખાસ ઉપસ્થિત રહેશે. આ આઠમાં  દીક્ષાંત…

Read More