Headlines

કમર તથા ગરદનની ગાદી દ્વારા નસ પરનું દબાણ અને ગરદન તથા કમરના એલાઇમેન્ટમાં સુધારનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન એટલે અલ્ટિમેટ હેલ્થ

જ્યોત્સનાબેન શાહ ,70 વર્ષીય ગૃહિણી કે જેઓ આગળની તરફ ઝૂકીને ચાલતા હતા અને કમરમાં દુખાવો તથા બંને પગમાં ઝણઝણાટી અને બળતરા થતા હતા. MRIમાં L3-L4,L4-L5 અને L5-S1 લેવલની ગાદી ખસી ગયેલ હતી.તેઓને ડૉક્ટર્સ દ્વારા ઓપેરશનની સલાહ મળી હતી.પરંતુ ઓપેરશન નહીં કરાવવાના મક્કમ નિર્ધાર સાથે તેઓએ અલ્ટીમેટ હેલ્થની સારવાર શરુ કરી અને સારવાર ને અંતે તેઓ…

Read More

મધર્સ ડેના ઉપક્રમે રાઇફલ ક્લબ અને આર્ક ઈવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ”થી પ્રેક્ષકો બન્યા મંત્રમુગ્ધ

મે, 2024 : રાઇફલ ક્લબ અને આર્ક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ઈમમોર્ટલ મેલોડીઝ” દ્વારા 12મી મેની સાંજ અવિસ્મરણીય બની રહી. મધર્સ ડેના શુભ અવસર પર રાઇફલ ક્લબના જનરલ સેક્રેટરી મનીષભાઈ પટેલ અને આર્ક ઇવેંટ્સના ડૉ. મિતાલી નાગ દ્વારા આયોજિત આ ઇવેન્ટ  રાઈફલ ક્લબ, ખાનપુર, અમદાવાદ ખાતે યોજાઈ હતી અને આ મ્યુઝિકલ ઈવેન્ટ પ્રેક્ષકોની અપેક્ષાઓ…

Read More

‘નમસ્તે વેબ3’ દ્વારા સુરતમાં CoinDCX પાયોનિયર્સ ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ

સુરત, 11 મે, 2024: CoinDCX, ભારતનું સૌથી મોટું અને પ્રથમ FIU રજિસ્ટર્ડ ક્રિપ્ટો એક્સચેન્જ, નમસ્તે વેબ3ના નવમા પ્રકરણનું આયોજન કરે છે, જે વેબ3 શિક્ષણ પહેલ છે. સુરતમાં આયોજિત એડિશનની થીમ છે ‘નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ તકો સાથે સંપત્તિને પ્રોત્સાહન આપવું.’ CoinDCX ના સહ-સ્થાપક શ્રી સુમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ક્રિપ્ટો એક નવા એસેટ ક્લાસ તરીકે ઉભરી…

Read More

પ્રખ્યાત સિંગર “બી પ્રાક”ના મધુર અવાજમાં સ્વરબદ્ધ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ

ગુજરાત : “સમંદર” ફિલ્મ 17મી મે એ રિલીઝ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો આ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે ત્યારે મેકર્સે પ્રખ્યાત સિંગર બી પ્રાકના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ કરીને દર્શકોને ફિલ્મ જોવા વધુ આતુર કર્યા છે. આજે સમગ્ર દેશમાં બી પ્રાકના અવાજના સૌ કોઈ દીવાના છે…

Read More

સોલ સૂત્ર સ્ટુડિયોઝના બેનર હેઠળની હોરર કોમેડી ફિલ્મ “ઝમકુડી”નું ટ્રેલર લોન્ચ

•              ઈનફ્લુએન્સર વિરાજ ઘેલાણીની ડેબ્યુ ફિલ્મ •              ઝમકુડીની શોધમાં નીકળેલી ટોળકીમાંથી કોને મળશે ઝમકુડી…?? જાણો 31મી મે એ ગુજરાત : બોલીવુડમાં જેમ ધર્મા પ્રોડક્શનની ફિલ્મો અવ્વ્લ કક્ષાની હોય છે તેમ ગુજરાતી સિનેમામાં પ્રગતિ કરી રહેલ પ્રોડક્શન હાઉસ “સોલ સૂત્ર” પોતાની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યું છે. પ્રખ્યાત ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને અભિનેત્રી માનસી પારેખના…

Read More

મન હોય તો માંડવે જવાય ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દેસાઈ તન્વી કોઈપણ કોચિંગ ક્લાસ વિના સારા માર્ક સાથે ઉતીર્ણ થયેલ છે.

પરિવારમાં ફેલાઈ ખુશીની લહેર વર્તમાન સમયમાં શિક્ષણ જ્યારે એક મહત્વનો અંગ બની ગયું છે ત્યારે દરેક વિદ્યાર્થી અને તેઓના માતા-પિતા પણ એવું ઈચ્છે છે કે મારો સંતાન એક સારી શાળામાં અભ્યાસ તો કરે જ પરંતુ સાથે સાથે ઉત્તમ કોચિંગ માં એક્સ્ટ્રા મહેનત કરીને વધુ માર્કસ મેળવે. જ્યાં બીજી બાજુ ગાંધીનગર સ્થિત દેસાઈ તન્વી મક્કમ રીતે…

Read More

ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારીથી સુનિશ્ચિત કરેલ સમય કરતાં 6 વર્ષ પહેલાં પોતાની ફેસિલિટીઝ માટે બધા કરતાં પ્રથમ નેટ ઝીરો સર્ટિફિકેટ મેળવી SRK ડાયમંડે હાંસિલ કરી ઐતિહાંસિલ સિદ્ધિ સુરત – વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ 2030 સુધી નેટ ઝીરો…

Read More

ગુજરાતી સેલિબ્રિટીઝે કર્યું મતદાન

Lok Sabha Election 2024: ગુજરાત સહિત દેશની 93 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હમારા દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે ‘વટથી કરો વોટ’નું અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને શાહીવાળી આંગળી સાથે લોકો પાસેથી સેલ્ફી મંગાવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સેલ્ફીઓ મોકલી આપી હતી. અમારા આ મુહિમમાં ખાસ કરીને યુવા મતદારોએ વધુ…

Read More

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ અમદાવાદ, ગુજરાતમાં તેનો પહેલો વિશિષ્ટ શોરૂમનો શુભારંભ કર્યો

અમદાવાદ, ગુજરાત એપ્રિલ 28, 2024, ભારતીય જ્વેલરી ઉદ્યોગમાં અગ્રણી નામ ધરાવતા કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરીએ, ગુજરાતના અમદાવાદના વાઇબ્રન્ટ શહેરમાં તેના વિશિષ્ટ શોરૂમના ઉદઘાટન સાથે તેનું વ્યૂહાત્મક વિસ્તરણ ચાલુ રાખ્યું છે. આ લોન્ચ એ કિસ્નાના ગુજરાતમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં 23મો વિશિષ્ટ શોરૂમ છે. આ વિસ્તરણ સાથે, કિસ્ના રાષ્ટ્રવ્યાપી ગ્રાહકોને અપ્રતિમ કારીગરી અને કાલાતીત લાવણ્ય…

Read More

લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા સુરતમાં ડીલર મીટ યોજાઈ

— કાર્યક્રમ દરમિયાન, નવા જનરેશનની આકર્ષક ડિઝાઇન સાથેની સ્ટાઇલિશ ખુરશીઓ પણ લોન્ચ કરવામાં આવી — ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાની સર્વિસ અને તેમનો સંતોષ એ અમારી પહેલી પ્રાથમિકતા છે : મુકેશ બાંગડ સુરત : સ્ટાઇલિશ અને આધુનિક ચેર(ખુરશી), ફર્નિચરના ઉત્પાદક લાઇફસ્ટાઇલ ફર્નિચર દ્વારા સુરતમાં 27 એપ્રિલ, 2024ના રોજ ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાપનાના 22 વર્ષ…

Read More