Headlines

“વર્લ્ડ સ્ટ્રોક ડે” નિમિતે વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આયોજિત પેનલ ડિસ્કશનમાં અવેરનેસ અંગે ભાર મૂકવામાં આવ્યો

રાજકોટ : 29 ઓક્ટોબરને “વર્લ્ડ સ્ટ્રોક ડે” તરીકે ઉજવવામાં આવે છે. દરેક વર્ષે વિશ્વમાં સ્ટ્રોક આવવાની સમસ્યા વધતી જ જાય છે. આ એક સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાનો વિષય છે. આ વર્ષની વર્લ્ડ સ્ટ્રોક ડેની થીમ “ગ્રેટર ધેન સ્ટ્રોક એક્ટિવ ચેલેન્જ” છે. આ થીમ સ્ટ્રોકને રોકવા માટે શારીરિક પ્રવૃત્તિ અને સક્રિય આરોગ્ય સંભાળને પ્રોત્સાહિત કરવાના વૈશ્વિક અભિયાન…

Read More

પદ્મશ્રી સવજી ધોળકિયા નો સંકલ્પ 7 વર્ષે પૂરો થયો – દુધાળા ખાતે 28 મી ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ભારત માતા સરોવરનું લોકાર્પણ

155 કરોડ નો ખર્ચ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ 60 થી વઘારે સરોવર બનાવવામાં આવ્યા 50 ટકા ગામ અને 50 ટકા રકમ ઘોળકીયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઈને લોકો મા ભારે ઉત્સાહ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી Gujarat:લાઠીના દુધાળા ખાતે આગામી તારીખ 28 મી ના રોજ વડાપ્રધાન…

Read More

55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ”કારખાનું”ની પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ  ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલ માં લગભગ  3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે….

Read More

ડિવાઈન ચાઈલ્ડ ગ્રૂપ ઓફ સ્કૂલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન

ગુજરાત : સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન, યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપવા માટે રચાયેલ પ્લેટફોર્મ, 25મી અને 26મી ઓક્ટોબર 2024ના રોજ ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અને ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, મહેસાણા ખાતે યોજાયેલ છે. બે દિવસીય આ કાર્યક્રમ બંને શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા, સમસ્યા હલ કરવાની કુશળતા અને ઉદ્યોગસાહસિક ક્ષમતા દર્શાવવા માટે એકસાથે લાવશે….

Read More

7 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ  ફિલ્મ “કાલે લગન છે!?!”નું સોન્ગ “લગન લૉલીપોપ” રિલીઝ કરાયું

સોન્ગ લિંક  : https://www.youtube.com/watch?v=Oao19ud7cCQ ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”નું ટ્રેલર રિલીઝ કર્યા બાદ ફિલ્મનું સોન્ગ “કાલે લગન છે !?!”નું પાર્ટી સોન્ગ “લગન લૉલીપોપ” તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રખ્યાત સિંગર ઉમેશ બારોટના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ આ સોન્ગ પરફેક્ટ વેડિંગ સોન્ગ સાબિત થઇ શકશે. આ સોન્ગમાં…

Read More

જીપીબીએસ 2025 બિઝનેસ એક્સ્પોની સરદાર ધામ, રાજકોટ  ખાતે પ્રમોશનલ ઈવેન્ટ યોજાશે

સરદારધામદ્વારાઆયોજિત “જીપીબીએસબિઝનેસએક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે રાજકોટ:સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે…

Read More

“હાહાકાર”ને મળ્યો દર્શકોનો અભૂતપૂર્વ સહકાર, ફિલ્મે વગાડ્યો સફળતાનો ડંકો

ગુજરાત : વ્રજ ફિલ્મ્સ અને જુગાડ મીડિયાના બેનર હેઠળ બનેલી સંજય સોની અને કૃપા સોની દ્વારા નિર્મિત  ગુજરાતી ફિલ્મ “હાહાકાર” એ તેના સસ્પેન્સ, કોમેડીથી ભરપૂર છે અને ગુજરાતી સિનેમામાં પણ હાહાકાર મચાવી દીધો છે. ફિલ્મ જોવા જનાર દરેક વ્યક્તિ ખડખડાટ હસશે તે તો નક્કી જ છે.  આ ફિલ્મ પ્રતીકસિંહ ચાવડાએ ડિરેક્ટ કરી છે અને મયંક…

Read More

ફેમિના મિસ ઈન્ડિયા 2024: નારાયણ જ્વેલર્સ સાથે ગ્લેમર અને કારીગરીની ભવ્ય ઉજવણી

ઑક્ટોબર, 2024: ફેમિના મિસ ઈન્ડિયા 2024 પેજન્ટ આ વર્ષે વધુ ચમક્યો, નારાયણ જ્વેલર્સ – મોડર્નિસ્ટ ટ્રેડિશનલ લક્ઝરી ડિઝાઇનર બ્રાન્ડ (વડોદરાના) સાથેના પ્રસિદ્ધ જોડાણ બદલ આભાર, જેઓ આ લેગસી ઇવેન્ટ માટે સત્તાવાર ક્રાઉન અને જ્વેલ્સ પાર્ટનર છે. 1940ના વારસા સાથે, નારાયણ જ્વેલર્સે આઠ દાયકાથી વધુ સમય વિતાવેલી શ્રેષ્ઠ કૃતિઓની રચના કરવામાં જે લક્ઝરી, ચોકસાઇ અને કાલાતીત…

Read More

“કર્ણાવતી લોકમંથન”માં ગુજરાતના લોકજીવનની ઝલક માણવા મળશે.

ભારતીય વિચાર મંચ અને ગુજરાત યુનિવર્સિટીનો સંયુક્ત ઉપક્રમ ભારતીય વિચાર મંચ“ અને “ગુજરાત યુનિવર્સિટી“ દ્વારા આયોજિત, બે દિવસીય કાર્યક્રમ “કર્ણાવતી લોકમંથન“ આગામી 21-22 ઓક્ટોબરના રોજ, ગુજરાત યુનિવર્સિટીના શ્યામા પ્રસાદ મુખર્જી સભાગૃહ ખાતે યોજાશે. સમાજને ફરી લૌકિક રંગમાં રંગવાના પ્રયાસ સાથે, “કર્ણાવતી લોકમંથન“ માં લોકનૃત્ય ગરબા, પ્રખ્યાત લોકનાટ્ય ભવાઈ: જસમા ઓડણ, ભુલાતા ઇતિહાસને સાચવતી લોકવાર્તા, છોટા…

Read More

ગ્લોબલ મ્યુઝીક લવર્સ ગૃપનો થેરાપી સાથે અદભૂત સમન્વય

માત્ર સેવાના હેતુ પર વિસ્તરતા અમદાવાદના આ ગાયન-વાદનના ચાહક સમુહની પ્રતિષ્ઠાનો વ્યાપ જામનગરથી ગાંધીનગર સુધી તંદુરસ્ત તરંગો પ્રસરાવે છે પ્રાચીન વિજ્ઞાન કહે છે કે સંગીત સપ્તકની માનવ દેહના ચક્રો સાથે અનેરી સંવાદીતતા છે, લયબદ્ધ સંગીત કાનને સુખ આપે છે સાથે સાથે આર.એ.એસ.(રેટીક્યુલર એક્ટીવેટીવ સીસ્ટમ જે ચેતાતંત્ર સાથે જોડાયેલ છે)ને એક એવી ગતિશીલતા આપે છે કે…

Read More