Headlines

કંપનીએ મીડિયા તથા સોશિયલ મીડિયામાં કરાયેલા રૂ. 100 કરોડના બેંક ફ્રોડના આરોપોને નકાર્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે કંપનીના ડિરેક્ટરો બેંક ઓફ બરોડા પાસેથી રૂ. 100 કરોડની લોનમાં કથિત રીતે ડિફોલ્ટ થઈને દેશની બહાર ભાગી ગયા હતા.   આ અંગે માહિતી આપતા હાઇ-ટેક સ્વીટ…

Read More

‘સરહદ ડેરી’ની 14મી વાર્ષીક સાધારણ સભા:ચાંદરાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સભા તેમજ મિલ્ક ડે કાર્યક્રમનું આયોજન; 1100 કરોડનો ટર્નઓવર હાંસિલ કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું

ચાંદરણી ખાતે આવેલા સરહદ ડેરીના પ્લાન્ટમાં 14મી વાર્ષિક સાધારણ સભા તથા મિલ્ક ડે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દૂધ સંઘ દ્વારા વર્ષ દરમિયાન સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા પશુપાલકો, મહિલા દૂધ મંડળીઓ, તેમજ પશુપાલકોને વધુ સરહદ દાણ પૂરી પાડતી મંડળીને રોકડ ઈનામ, પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે આકસ્મિક વીમા યોજના તળે મૃતક પશુપાલકને…

Read More

ઉદયપુરના લીલા પેલેસમાં લગ્નોત્સવ: રાઘવની થઈ પરિણીતિ.. રિસેપ્શનમાં પહોંચ્યા અનેક ગણમાન્ય

ઉદયપુરનું (Udaipr) લીલા પેલેસ (Leela Palace) રવિવારે વિવાહ મંત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યું હતું. અહીં બોલીવુડ દીવા પરિણીતિ ચોપરા (Pariniti Chopra) અને આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાનો લગ્નોત્સવ ચારી લહ્યો છે. સાત ફેરા બાદ આલા ગ્રાન્ડ રિસેપ્શન શરૂ થયું હતું. આ પહેલાં શાનદાર સજાવેલી શાહી બોટમાં બારાત લઈ રાઘવ તેમની દુલ્હન પરિણીતી ચોપરા પાસે પહોંચ્યા હતા. બોલિવૂડ…

Read More