અમદાવાદમાં કનોરિયા સેન્ટર ફોર આર્ટસ ખાતે 19અને 20સપ્ટેમ્બરે “સ્ટોન પોટ્રેટ્સ”નું શોકેઝ : માર્બલ, મેમરી અને ક્રાફ્ટનો સમન્વય
શ્રીમતી પ્રાચી ભટ્ટાચાર્ય, સીઈઓ, સ્ટોનએક્સ આર્ટ
શ્રીમતી પ્રાચી ભટ્ટાચાર્ય, સીઈઓ, સ્ટોનએક્સ આર્ટ
અમદાવાદ, સપ્ટેમ્બર 2025 : આ નવરાત્રી અમદાવાદના ગર્ભવતી દંપતીઓ માટે ખાસ બનવાની છે, કારણ કે શહેરમાં પહેલીવાર “ગર્ભ સંપદા પૂજન અને ગરબા મહોત્સવ નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. પ્રથમ નોરતાંના દિવસે એટલે કે 22મી સપ્ટેમ્બર એ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ જોધપુર કોમ્યુનિટી હોલ ખાતે “ડિવાઇન મધર” દ્વારા આયોજિત આ અનોખી પહેલ ગર્ભવતી માતાઓને…
અપકમિંગ ગુજરાતી વેબ સિરીઝ “કર્માંત” નું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ગુજરાતમાં થ્રિલર અને સસ્પેન્સને નવી ઓળખ આપતી આ વેબ સિરીઝની વાર્તા શહેરમાં રહસ્યમય રીતે થતી મહિલાઓની હત્યાના ઇન્વેસ્ટિગેશન ને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. “કર્માંત”નું નિર્માણ “ફોર ફ્રેન્ડ્સ ફિલ્મ્સ” ના બેનર હેઠળ કલ્પેશ પટેલ, રાહુલ મોદી, ચિંતન મહેતા અને વર્ષા આર.હિંગુ દ્વારા કરવામાં આવ્યું છે….
• રાધે ઈવેન્ટ્સ દ્વારા આ નવરાત્રી પર અમદાવાદમાં “રાધે રસ 2.0″નું આયોજન : ભક્તિ, પરંપરા અને આનંદનો અનોખો સમન્વય આ સાથે દ્વારકેશ ઇવેન્ટ સાથે મળીને જાગરણ મંડળી ગરબામાં “શિવ શક્તિ”ની થીમ પર મંડળી ગરબા યોજાશે અમદાવાદ, સપ્ટેમ્બર 2025 – આ નવરાત્રીમાં રાધે ઇવેન્ટ્સ રજૂ કરી રહ્યું છે “રાધે રાસ 2.0” , એક અનોખો ગરબાનો ઉત્સવ,…
અમદાવાદ, સપ્ટેમ્બર 2025 – અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ- નવરાત્રી…
ગુજરાતી સિનેમા છેલ્લા દાયકાથી સતત વિકસી રહ્યો છે. પ્રેક્ષકો માત્ર મનોરંજન નથી ઈચ્છતા, પરંતુ એવી વાર્તાઓ શોધે છે જે હૃદયને સ્પર્શે, વિચારવા મજબૂર કરે અને સમાજમાં ચર્ચા જગાવે. આવી જ એક અપેક્ષિત ફિલ્મ છે “ભારત ની દીકરી”. આ ફિલ્મનું દિગ્દર્શન કેશવ રાઠોડે કર્યું છે અને નિર્માણ હરેશ જી પટેલે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિભાશાળી…
અમદાવાદ, 30 ઓગસ્ટ 2025: ભારતનું પ્રતિષ્ઠિત સન્માન પ્લેટફોર્મ – ગ્રોથ એવોર્ડ્સનું 7મું એડિશન, 29 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના YMCA ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય રીતે યોજાયું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી યશેષ શાહ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સની, સ્ટાર્ટઅપની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઇનોવેશનને ઉજવવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના…
અમદાવાદ, 29 ઓગસ્ટ 2025 – 135 વર્ષથી વધુ સમયની હોરોલોજીકલ લિગસી ધરાવતી સ્વિસ વોચમેકર કંપની એટલાન્ટિક વોચીસે અમદાવાદમાં એક એક્સક્લુઝિવ લોન્ચ સાથે ભારતીય બજારમાં પ્રવેશની ગર્વથી ઘોષણા કરી છે. 1888 માં સ્વિટ્ઝર્લૅન્ડના બેટલાચમાં સ્થાપિત આ બ્રાન્ડ લાંબા સમયથી તેની ચોકસાઇ, કારીગરી અને ટાઈમલેસ ડિઝાઇન માટે પ્રશંસા મેળવેલ છે. આ બ્રાન્ડ મુંબઈ સ્થિત રિટેલ ચેઇન, જસ્ટ…
અમદાવાદ, ઑગસ્ટ 2025 – રાજ ભા ફિલ્મ્સને ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2025માં પ્રતિષ્ઠિત “ફિલ્મ પ્રોડક્શન હાઉસ ઓફ ધ ઈયર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યું, જે નારાયણી હાઈટ્સ, અમદાવાદ ખાતે યોજાયું. આ એવોર્ડ પ્રોડક્શન હાઉસ તરફથી શ્રી રાજેન્દ્રસિંહ રાઠોડે સ્વીકાર્યો। આ સન્માન રાજ ભા ફિલ્મ્સની રચનાત્મક ઉત્તમતા, પ્રભાવશાળી વાર્તાકથન અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપે છે….
અમદાવાદ, ૨૭ઓગસ્ટ, ૨૦૨૫: ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ૧૪ માં ક્વોલિટી માર્ક એવોર્ડસનો ભવ્ય સમારોહ મંગળવાર, ૨૬ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ, અમદાવાદ ખાતે યોજાયો. આ ગાલાઈવેન્ટમાંદેશભરના વિવિધ ક્ષેત્રોનાઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ, અને પ્રતિષ્ઠિત વ્યાવસાયિકોએ ભાગ લીધો. આ આયોજન વિશે આયોજક હેતલઠક્કરે જણાવ્યું હતું: ક્વોલિટી માર્ક એવોર્ડસનોહેતુ એવાં લોકોને સન્માનિત કરવાનો છે, જે નફાની સાથે સાથેઉદ્દેશ્યપૂર્ણ…