પ્રેમ, કોમેડી અને ડ્રામાનું કોમ્બિનેશન દર્શાવતી ફિલ્મ “ઉડન છૂ”ની સ્ટારકાસ્ટ વડોદરાની મહેમાન બની

વડોદરા :  પ્રેમ અને કોમેડીથી ભરપૂર આવનાર ફિલ્મ “ઉડન છૂ” રાહુલ બાદલ, જય શાહ અને અનીશ શાહ દ્વારા ઈન્દિરા મોશન પિક્ચર્સ અને નવેમ્બર ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન અનીશ શાહે કર્યું છે. આ ફિલ્મ 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહેલ છે. આ ફિલ્મ વેડિંગ બેકડ્રોપ સાથે સેટ છે. ઉતાર-ચઢાવ,…

Read More

આઈએફબી હોમ એપ્લાયન્સિસ દ્વારા એઆઈ ટેક્નોલોજી સાથેનું અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ વોશિંગ મશીન લોન્ચ

•              વાયએમસીએ ખાતે 22મી અને 23મી ઓગસ્ટ દરમિયાન પોતાની પ્રોડક્ટ્સનું ગાલા એક્ઝિબિશન IFB હોમ એપ્લાયન્સીસ એ એક ભારતીય હોમ એપ્લાયન્સિસ કંપની છે અને IFB ઇન્ડસ્ટ્રીઝનો એક વિભાગ છે. કંપની હાલમાં લોન્ડ્રી, કિચન, લિવિંગ અને ઈન્ડસ્ટ્રીયલ  હેતુઓ માટે એસેસરીઝ સાથેની પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તે વોશિંગ મશીન, વોશર-ડ્રાયર્સ, લોન્ડ્રી ડ્રાયર્સ, ડીશવોશર, માઇક્રોવેવ ઓવન, એર કંડિશનર્સ, રેફ્રિજરેટર્સ,…

Read More

ફિલ્મ “ચોર ચોર”ની સફળતાની અનોખી રીતે  ઉજવણી કરાઈ

 ફિલ્મ ચોર ચોરને  3 અઠવાડિયામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો, તેની સફળતાની ઉજવણી 16 ઓગસ્ટના રોજ અનોખી રીતે કરવામાં આવી. ફિલ્મના પ્રોડ્યૂસર વિવેકા પટેલ તથા ડિરેક્ટર રાજન રાઠોડ સેવા ભાવિ અને પ્રકૃતિ પ્રેમી છે એટલે ટીમ સાથે 101 વૃક્ષારોપણનો કાર્યક્રમ કૉમર્સ કોલેજ, સેક્ટર ૧૫ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. જોડે કોલેજના વિધાર્થીઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નોનો…

Read More

પ્લેક્ષપોઈન્ડિયાનુ ૯મી આવૃત્તિ આગામી ડિસેમ્બર 2024માં ગાંધીનગર ખાતે યોજાશે

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GSPMA), 1970 માં સ્થપાયેલ પ્લાસ્ટિક ઉત્પાદકો માટે કાર્યરત સોથી જુનું અને અગ્રગણ્ય એસોસિએશન છે. ૧૦૦ સભ્યો સાથે આરંભાયેલ એસોસિયેશન માં આજે 3500 થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે. 1979માં આરંભાયેલ પ્લાસ્ટિક ઉધોગને સમર્પિત પ્લેક્ષ્પોઈન્ડિયા 2024મા 9મી આવૃત્તિની જાહેરાત કરતા ખુશી અનુભવે છે.  પ્લેક્ષપોઈન્ડિયા  વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉભરતા કેન્દ્ર સમા ગુજરાત,…

Read More

દ્વારકેશ ઇવેન્ટ, સિદ્ધિ વિનાયક અને એમજે ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં “ગરબા કાર્નિવલ 2024” યોજાશે

•       સુપ્રસિદ્ધ સિંગર કિંજલ દવે પ્રિ- નવરાત્રિ  સેલિબ્રેશનમાં ગરબાની રમઝટ બોલાવશે અમદાવાદ : ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે. નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી ત્યારે બધા આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે. પ્રખ્યાત એવા  સિદ્ધિ વિનાયક, એમજે ઇવેન્ટ્સ, અને દ્વારકેશ ઇવેન્ટ દ્વારા અમદાવાદમાં  ગરબા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે…..

Read More

આશિમા ટાવર, વસ્ત્રાપુર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

આશિમા ટાવર, વસ્ત્રાપુરના રહીશો દ્વારા 78માં સ્વાતંત્ર્ય દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજ વંદન કાર્યક્રમથી શરુઆત કરીને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સિંગિંગ, વેશભૂષા સ્પર્ધા, કેરમ તેમજ ચેસની રમત સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ કાર્યક્રમોના આયોજનની સાથે સાથે ચેરમેન શ્રી નવનીત નાગ દ્વારા યુનિટી ઇઝ અ પાવરનો સંદેશ પાઠવવામાં આવ્યો. કાર્યક્રમમાં ભાગ લેનાર સૌ કોઇને આશ્વાસન…

Read More

અપ્સરા આઈસ્ક્રીમ્સ દ્વારા તેની 53મી વર્ષગાંઠ ના ભાગ રૂપે મુસ્કાન પહેલ લોન્ચ કરવામાં આવશે

લોકોના ચહેરા પર આનંદ અને સ્મિત લાવવાના પ્રયાસરૂપે અપ્સરા આઈસ્ક્રીમ્સ આજે 78માં સ્વતંત્રતા દિવસના અવસરે તેની 53મી વર્ષગાંઠ પર મુસ્કાન નામની એક અનોખી પહેલ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આ પ્રસંગે અપ્સરા આઈસ્ક્રીમ્સના સ્થાપક ભાગીદાર શ્રી નેમચંદ શાહનું કહેવું છે કે , “મુસ્કાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વિવિધ વર્ગોમાં આનંદ લાવવાનો અને અમારી 53મી વર્ષગાંઠની…

Read More

ખુશ્બૂ આઈસ્ક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું

રાજકોટ, ઓગસ્ટ, 2024 – રાજકોટની એક પ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ, અમદાવાદમાં તેના વિસ્તરણની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છે. કંપની વાઇબ્રન્ટ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ- કુડોઝ ખોલશે, જે તેની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ખુશ્બુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે. તે તમામ આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે આનંદદાયક…

Read More

ફ્રેન્ડ્સ એડલ્ટ ડાયપર તેમની ‘આઝાદી મુબારક’ પહેલ સાથે સ્વતંત્રતા અને આરામ આપવાના 25 વર્ષની ઉજવણી કરે છે

નેશનલ, ઑગસ્ટ 2024 – ફ્રેન્ડ્સ એડલ્ટ ડાયપર, ભારતની નંબર 1 એડલ્ટ ડાયપર બ્રાન્ડ, તેમની સિલ્વર જ્યુબિલી વર્ષગાંઠ સાથે તેમના વાર્ષિક “આઝાદી સેલિબ્રેશન વીક”ના પ્રારંભની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ વર્ષ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે અસંયમ ઉત્પાદનો શ્રેણીના નિર્માતા ભારતમાં અને વિદેશમાં તેના વપરાશકર્તાઓને આરામ, સુરક્ષા અને સ્વતંત્રતા પ્રદાન કરવા માટેની પ્રતિબદ્ધતાના 25…

Read More

શરારત ચેતવણી! – શિન ચેનનું નવાનક્કોર એપિસોડ સાથે પુનરાગમન

India, 2024 તમારા ફેવરીટ નટખટ ફ્રેન્ડ શિન ચેન સાથે હાસ્યનું હુલ્લડ માણવા માટે તૈયાર થઈ જાઓ. આ વખતે નિર્દોષતા વધુ નટખટને મળે છે અને અસીમિત ઊર્જા શૂન્ય ફિલ્ટરને મળે છે ત્યારે તમારે માટે આ વધુ રોમાંચક બની રહેવાનું છે. શિન ચેનની સાહસિક હરકતો, ફક્ત સોની યેય!પર, સોમથી શુક્ર, સવારે 11.00 વાગ્યાથી. આ હાસ્યસભર સાહસોમાં હોમવર્ક…

Read More