રમશે ગુજરાત – જીતશે ગુજરાત” ને યથાર્થ કરવા ઇન્ડસ યુનિવર્સિટી દ્વારા ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ૧૫૧ કરોડના (MOU)સમજૂતી કરાર કરવામાં આવ્યા

તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૨૪ દેશના દીર્ધદૃષ્ટા યશસ્વીઆદરણીય પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઇ મોદીજી અને પ્રજા વાત્સલ્ય અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ તથા યુવા નેતા માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન અને અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર(IAS) સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી…

Read More

વર્લ્ડ ગ્રપ્પલિંગ (રેસલિંગ) ચેમ્પિયનશીપમાં ભારતે જીતી ચેમ્પિયન ટ્રોફી

રશિયા ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા 105 મેડલ્સ સુરતઃ રશિયાના મોસ્કોમાં 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી ગ્રેપલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની ગ્રેપ્લિંગ ટીમે 105 મેડલ જીતીને ચેમ્પિયન બનવાનો ખિતાબ હાંસલ કર્યો છે.  ભારતે 23 ગોલ્ડ, 30 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ જીત્યા અને રશિયાને હરાવીને નંબર વન ટ્રોફી કબજે કરી. ગ્રેપલિંગ એ કુસ્તીનો એક ભાગ…

Read More

પ્રો પેડલ ટેનિસની  ઇંગ્લેન્ડના ખેલાડીઓ મુલાકાત લીધી હતી

સૌથી ઝડપથી વિકસતી રમત “પેડલ ટેનિસ” રમવા માટે ઇંગ્લેન્ડ ખેલાડીઓ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા . આ દરમિયાન ખેલાડીઓએ પ્રો પેડલ  ટેનિસની મુલાકાત લીધી હતી અને રમવામાં ઘણો સારો સમય પસાર કર્યો હતો. પેડેલ, જેને ક્યારેક પેડલ ટેનિસ કહેવામાં આવે છે, તે મેક્સીકન મૂળની એક રેકેટ રમત છે, જે સામાન્ય રીતે ડબલ્સ ટેનિસ કોર્ટ કરતા થોડી…

Read More