એક રિસર્ચ અનુસાર હેપેટાઇટિસ સંબંધિત બિમારીથી દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે : ડૉ. પ્રફુલ કામાણી

વર્લ્ડ હેપેટાઇટિસ ડે  28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે, તે લીવર સાથે સંબંધિત એક ગંભીર રોગ છે, જેનાથી વિશ્વમાં દર વર્ષે હજારો લોકોના મૃત્યુ  થાય છે. વર્લ્ડ હેપેટાઇટિસ ડેની આ વર્ષની થીમ “ઇટ્સ ટાઈમ ઓફ એક્શન” છે….

Read More

વોકહાર્ટ હોસ્પિટલ્સ મીરા રોડે વડોદરામાં મૂવમેન્ટ ડિસઓર્ડર્સ, પાર્કિન્સન્સ ડિસીઝ અને ડીબીએસ સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કર્યું

વડોદરા: વોકહાર્ટ હોસ્પિટલ્સ, મીરા રોડ, મુંબઈને વડોદરા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સેવા આપવા માટે સમર્પિત વિશેષતા ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે. આ નવા ક્લિનિક/ઓપીડીએ વોકહાર્ટ હોસ્પિટલના પ્રતિષ્ઠિત સલાહકારો અને ચિકિત્સકો દ્વારા તાત્કાલિક પુરાવા-આધારિત નિદાન, સારવાર, ફોલો-અપ, કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન આપવાનું શરૂ કર્યું છે. ઓપીડી સર્વિસીઝ દર મહિનાના ત્રીજા બુધવારે કાર્યરત થાય છે,…

Read More

તમારાં ઘૂંટણ ને બદલવાની જરૂર છે કે મજબૂત કરવાની??*

ઘૂંટણનો વા આજના સમયમાં ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ આ બાબતને સામાન્ય રીતે લેવા કરતા ગંભીર રીતે લેવામાં આવે તો ઓપરેશન નિવારી શકાય છે. વા ના ઘણા પ્રકાર હોય છે.કયા પ્રકારનો  વા છે તે જાણી લેવામાં આવે તો તેની સારવાર પણ ચોક્કસ થઈ શકતી હોય છે. વા સામાન્ય રીતે વધતી ઉંમર સાથે સંકળાયેલો…

Read More

રાજકોટમાં ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીની “GUJ IR 2024” નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું

રાજકોટ: આપડા રંગીલા શહેર રાજકોટમાં રેજન્સી લગૂન ખાતે 20 અને 21 જુલાઈના રોજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીની GUJ IR 2024 નામની નેશનલ મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આ મહત્વના કાર્યક્રમને અનુલક્ષીને ઈન્ટરવેન્શનલ રેડિયોલોજીના મૂળભૂત પાસાઓ અને પેશન્ટકેર પર તેની ઊંડી અસર અને પ્રકાશ પાડવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ઈન્ટરવેન્શનલ રેડિયોલોજી અંગે…

Read More

ઘૂંટણમાં ઇજાથી પીડાતા દર્દીની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળતાપૂર્વક આર્થ્રોસ્કોપિક સર્જરી

રાજકોટ : વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના નિષ્ણાંત ડોક્ટર હાર્દિક ધમસાણિયા ખભા અને ઘૂંટણ માટેની સારવારના સુપરસ્પેશિયાલિસ્ટ છે. તેઓ પોતાની સૂઝ-બુઝથી દર્દીથી તકલીફ દૂર કરવામાં અગ્રેસર રહે છે. તાજેતરના કેસની વાત કરીયે તો એક 33 વર્ષીય વ્યક્તિ પોતાના  બાઇક પરથી લપસી ગયા હતા અને તેમના જમણા ઘૂંટણમાં ઇજા થઈ. આ કારણથી તેમને પગમાં અસહ્ય પીડા અને અસ્થિરતા…

Read More

3 વર્ષની બાળકીના શરીરમાં રહેલ 20 સે.મી.ના રેનલ માસની વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે સફળ સર્જરી

વોકહાર્ટ હોસ્પિટલ્સ હંમેશાથી જ દર્દીની ગંભીર સમસ્યાને ઉકેલવામાં અને તેમને સ્વસ્થ જીવશૈલી પ્રદાન કરવામાં અગ્રેસર રહી છે. તાજેતરમાં જ એક માનવામાં ના આવે તેવો કેસ વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે આવ્યો હતો અને વોકહાર્ટ હોસ્પિટલ્સના અનુભવી ડોક્ટર્સની ટીમ એ ખૂબ જ તકેદારી પૂર્વક તે કેસની સર્જરી કરી. એક 3 વર્ષની બાળકીનું નોંધપાત્ર રીતે વજન હતું અને…

Read More

નિધીઝ યોગા હબ દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “યુનાઈટ ફ્યુઝન યોગાસના ફેસ્ટ- 24” યોજાશે

અમદાવાદ : 21મી જૂને ઇન્ટરનેશનલ યોગા ડે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદની જાણીતી સંસ્થા નિધીઝ યોગા હબ દ્વારા 10માં ઇન્ટરનેશનલ યોગા ડેનું પ્રિ- સેલિબ્રેશન કરવામાં આવશે. નિધીઝ યોગા હબ દ્વારા “યુનાઇટ ફ્યુઝન યોગાસના ફેસ્ટ – 24” 16મી જૂન, 2024- રવિવારના રોજ સવારે 6-00 કલાકેથી 9-00 કલાક સુધી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ- સરદાર બ્રિજ…

Read More

વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે : 6 વર્ષની બાળકીના મગજમાં રહેલી ગાંઠ ગ્રેડ 3 એનાપ્લાસ્ટિક એસ્ટ્રોકિટોમાનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ નિદાન

રાજકોટ : વર્લ્ડ બ્રેઈન ટ્યુમર ડે દર વર્ષે 8 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ આ રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ રોગ ખૂબ જ ઝડપથી આગળ વધે છે. મગજની ગાંઠો સામેની લડાઈમાં જાગૃતિ કેળવવી, વહેલું નિદાન કરવું, સમયસર સારવાર અને યોગ્ય ફોલોઅપ મહત્વપૂર્ણ છે. કારણ કે  બાબતો જીવન ટકાવી રાખવાની તકોમાં…

Read More

થાઇરોઇડ એ લાઈફ થ્રેટનિંગ ડિસીઝ નથી : ડૉ. દિલીપ વ્યાસ

વિશ્વમાં દર વર્ષ 25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ ડે મનાવવામાં આવે છે. આ દિવસે થાઈરોઇડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામાં આવે છે. થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ થાઈરોઇડ ગ્રંથિના મહત્વ અને તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો…

Read More

કમર તથા ગરદનની ગાદી દ્વારા નસ પરનું દબાણ અને ગરદન તથા કમરના એલાઇમેન્ટમાં સુધારનું અલ્ટિમેટ ડેસ્ટિનેશન એટલે અલ્ટિમેટ હેલ્થ

જ્યોત્સનાબેન શાહ ,70 વર્ષીય ગૃહિણી કે જેઓ આગળની તરફ ઝૂકીને ચાલતા હતા અને કમરમાં દુખાવો તથા બંને પગમાં ઝણઝણાટી અને બળતરા થતા હતા. MRIમાં L3-L4,L4-L5 અને L5-S1 લેવલની ગાદી ખસી ગયેલ હતી.તેઓને ડૉક્ટર્સ દ્વારા ઓપેરશનની સલાહ મળી હતી.પરંતુ ઓપેરશન નહીં કરાવવાના મક્કમ નિર્ધાર સાથે તેઓએ અલ્ટીમેટ હેલ્થની સારવાર શરુ કરી અને સારવાર ને અંતે તેઓ…

Read More