પર્યાવરણ બચાવવા માટે યુરોપથી ભારત સુધીની ૧૨,૦૦૦ કિમીની ઐતિહાસિક પદયાત્રા: માલ્ટાથી નીકળી ગુજરાત પહોંચશે જયદીપ લાખણકીયા
માલ્ટા/ગુજરાત: ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તન (Climate Change) ના જોખમો સામે દુનિયાને જગાડવા માટે ગુજરાતનો એક યુવાન ૧૨,૦૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા કરવા જઈ રહ્યો છે. મૂળ ગુજરાતના અને હાલ યુરોપના માલ્ટા દેશમાં અભ્યાસ કરી રહેલા જયદીપ લાખણકીયા જાન્યુઆરી ૨૦૨૬થી યુરોપથી ભારત સુધીની સાહસિક અને જનજાગૃતિ માટેની પદયાત્રાનો પ્રારંભ કરશે. ૨૦ દેશો અને ૧.૫ વર્ષનો પ્રવાસ…
