અમદાવાદમાં IAF EDI+IONS ની બીજી એડિશનનું આયોજન  :  શહેરના આર્ટ, ડિઝાઇન અને આર્કિટેક્ચરના સમૃદ્ધ વારસાની ઉજવણી

ગયા વર્ષે હૈદરાબાદમાં તેની પ્રથમ એડિશનની ભવ્ય સફળતા બાદ, ઇન્ડિયા આર્ટ ફેર IAF EDI+IONS ની બીજી એડિશન અમદાવાદમાં લઈને આવ્યું. જે 19-20 સપ્ટેમ્બર 2026 દરમિયાન ધ બેરોનેટ હાઉસ (સંજય એમ. એસ. રાવલ સ્કિલ સેન્ટર) ખાતે યોજાશે. IAF EDI+IONS અમદાવાદમાં 18 સહભાગીઓ એકસાથે આવ્યા. જેમાં અમદાવાદ સ્થિત 5 ગેલેરીઓનો પણ સમાવેશ થાય છે. આ અંગે ઇન્ડિયા…

Read More

Divine Unveiling of the First Look Poster of the First Gujarati Pan-India Film ‘Shree Kesari Nandan’ at Shree Kashtbhanjan Dev Sarangpur Dham

Sarangpur, Gujarat The first look poster of Gujarati cinema’s first pan-India film, ‘Shree Kesari Nandan’, produced under the banner of Atul India Movies, was auspiciously unveiled today at the divine feet of Lord Shree Kashtbhanjan Dev Hanumanji at the holy pilgrimage site of Sarangpur. Amidst Dada’s blessings and a devotional atmosphere, the film’s team offered…

Read More

‘ચટણી’ રિવ્યુ: દિલ જીતી લેતી એક અદ્ભુત પારિવારિક અને પ્રેરણાદાયી માસ્ટરપીસ!

રેટિંગ:★★★★½ (૪.૫/૫) ડિરેક્ટર સંદીપ પટેલની ‘ચટણી’ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ લાગણીઓ, પરંપરા અને આધુનિક વિચારસરણીનો એક અદ્ભુત સંગમ છે. ૧૧૫ વર્ષ જૂના કૌટુંબિક વ્યવસાયને નવી ઓળખ આપવાના સંઘર્ષની વાર્તામાં મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ પોતાના શાનદાર અભિનયથી પ્રાણ પૂરી દીધા છે. ફિલ્મનું સચોટ દિગ્દર્શન, ભાવુક સંવાદો, મધુર સંગીત અને સ્ક્રીનપ્લે એટલા સીમલેસ છે કે…

Read More

બીજી તક, એક અણકહી વાર્તા — સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ‘જિંદગી વન્સ મોર’નું સ્ટ્રીમિંગ ફક્ત શેમારૂમી પર

શેમારૂમી એક ભાવનાત્મક અને હૃદયસ્પર્શી ફિલ્મ ‘જિંદગી વન્સ મોર’નુંપ્રીમિયર કરવા માટે તૈયાર છે. આ ફિલ્મની મુખ્ય વાર્તા બીજી તક વિશે છે—ભૂતકાળને ફરી જીવવાની, પોતાના સ્વજનો સાથે ફરી જોડાવાની, જે કહેવાનું રહી ગયું હતું તે કહી દેવાની અને જે ક્ષણોને આપણે ભૂતકાળમાં પસાર થવા દીધી હતી તેને ફરી જીવી લેવાની તક. આ એક એવા પિતાની પણ…

Read More

અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ

અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માતા અતુલ એમ. બોસામિયા દ્વારા ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે નિર્માતા અતુલ બોસામિયાએ તેમની મહત્વકાંક્ષી ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તે ભારતીય…

Read More

ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’નું પોસ્ટર લોન્ચ

શ્રીનિક ક્રિએટર્સ (Shreenik Creators) દ્વારા પ્રસ્તુત નવીનતમ ગુજરાતી ફિલ્મ ‘કન્યા બદલાવો સાવધાન’ નું આકર્ષક ટાઇટલ પોસ્ટર આજે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. “આ ભૂલ લખાણની છે કે માણસની? જલ્દી જ ખબર પડશે!” જેવા રસપ્રદ અને કૌતુક જગાડતા ટેગલાઇન સાથે રિલીઝ થયેલું આ પોસ્ટર દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાડી રહ્યું છે. આ મનોરંજક ગુજરાતી ફિલ્મનું નિર્દેશન…

Read More

પરંપરા, પ્રેમ અને મનોરંજનનો ચટપટો સ્વાદ: મલ્હાર ઠાકર અને પૂજા જોશી સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર આઉટ

અમદાવાદ: વર્તમાન સમયમાં ગુજરાતી સિનેમા એક ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં કન્ટેન્ટ-ડ્રિવન વાર્તાઓ અને દર્શકોના ભરપૂર પ્રેમને કારણે ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આ ઉત્સાહજનક વાતાવરણ વચ્ચે હવે બહુપ્રતિક્ષિત ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ ‘ચટણી’ (Chatni) નું સત્તાવાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. EForU Entertainment દ્વારા પ્રસ્તુત અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી પ્રોડક્શનના બેનર…

Read More

ગણેશ ઉત્સવ પર દેશ-વિદેશના ગુજરાતીઓ માટે સૌથી મોટું ડાન્સ નંબર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ રિલીઝ; મૌલિક ચૌહાણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા

ગણેશોત્સવના પાવન પર્વ નિમિત્તે સામાન્ય રીતે મંડપો અને ઉત્સવોમાં હિન્દી ડાન્સ નંબર્સ પર લોકો ઝૂમતા હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વના ગુજરાતીઓ પોતાના જ પ્રાદેશિક હાઇ-ઓક્ટેન ગણેશ ઉત્સવ ‘ગીત ‘ગણપતિ બાપ્પા મોરિયા’ પર ડાન્સ કરી શકશે. લેન્સ એન્ડ લાઈટ્સ સ્ટુડિયો દ્વારા નિર્મિત અને કોરિયોગ્રાફર અને નિર્દેશક કેતુલ વાઘેલા તથા વડોદરાના પ્રતિભાશાળી કલાકારોની ટીમ દ્વારા…

Read More

કેતુદાદા  એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે ભવ્ય મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું ભવ્ય  મુહૂર્ત આજે અમદાવાદ સ્થિત હોટેલ સિલ્વર ક્લાઉડ ખાતે ધાર્મિક વિધિ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયું છે. આ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ, ટેકનિકલ ટીમ તેમજ ગુજરાતી સિનેમાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ટીમને નવી સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કેતન ઠક્કર…

Read More

મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ની પ્રથમ ગુજરાતી ફિલ્મ “બેચલર ડેડી” નું ટાઇટલ અનાવરણ

Ahmedabad – મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અનેક સફળ પ્રોજેક્ટ્સ આપ્યા બાદ, મુંબઈ સ્થિત પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ (Scene to Scene Studios / 3S Movies) એ ગુજરાતી ચલચિત્ર જગતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. ‘3S મુવીઝ’ પ્રેઝન્ટ્સ અને ‘સીન ટુ સીન સ્ટુડિયોઝ’ ના બેનર હેઠળ એકસાથે બે ગુજરાતી ફિલ્મો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે….

Read More