
શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બીએસએફ જવાનો સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબાનું આયોજન
શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી ભારત પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોનું બોર્ડર પર જઈને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તેમજ સંપૂર્ણ બોડી ચેકઅપના રિપોર્ટ સહિત તપાસ તેમજ જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવીને 22500 થી વધુ જવાનો માટે આરોગ્ય લક્ષી કાર્ય કરેલ છે. તેમજ સરહદ પર તેમને મદદરૂપ થવા…