એન્ટિ-સ્મગલિંગ ડે પર ભારતમાં PMI, બ્લેક માર્કેટને નાબૂદ કરવા ક્રોસ-સેક્ટર, આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરે છે

 ફેબ્રુઆરી, 2025: એન્ટિ-સ્મગલિંગ ડે 2025 પર, ફિલિપ મોરિસ ઇન્ટરનેશનલ ઇન્ક. (PMI)ના ભારત સંલગ્ન, IPM ઇન્ડિયાએ કાળા બજારના તમાકુના વેપારને નાબૂદ કરવા માટે ક્રોસ-સેક્ટર, આંતરરાષ્ટ્રીય સહયોગની હાકલ કરી છે, જે ભારતના આર્થિક હિત, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે મૂળભૂત છે. FICCI કાસ્કેડના અહેવાલ મુજબ, ગેરકાયદેસર વેપાર એ વૈશ્વિક કટોકટી છે, જે વૈશ્વિક જીડીપીના 3%…

Read More

એસઆઈજી (SIG)એ ભારતમાં તેનો પ્રથમ એસેપ્ટિકકાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો

ગુજરાત :  સ્વિટ્ઝર્લૅન્ડના ન્યુહૌસેનમાં હેડક્વાર્ટર ધરાવતાં અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજી (SIG) એ  ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરે છે. અમદાવાદમાં માત્ર 20 મહિનામાં પૂર્ણ થયેલ આ €90 મિલિયનનું રોકાણ, એસઆઈજી (SIG)માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી…

Read More

બકેરી ગ્રુપ અને લુમોસ અલ્ટરનેટે રૂ. 500 કરોડનું રિયલ્ટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

અમદાવાદ, ગુજરાત – 10મી ફેબ્રુઆરી 2025 – સૌથી જૂના અને અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક, બકેરી ગ્રુપ અને અગ્રણી રોકાણ વ્યવસ્થાપન ફર્મ લુમોસ અલ્ટરનેટે આજે રૂ.500 કરોડનું રિયલ એસ્ટેટ રોકાણ પ્લેટફોર્મ, “સાકાર રિયલ્ટી ફંડ – I” લોન્ચ કરવાની ઘોષણા કરી છે. પ્લેટફોર્મને તાજેતરમાં SEBI તરફથી આખરી મંજૂરી મળી છે અને તેનો ઉદ્દેશ્ય તેના રોકાણકારોને બકેરી…

Read More

ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ભારતની ટીમ અમદાવાદ પહોંચી, ત્રીજાવન-ડે માટે મેદાન તૈયાર

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને  ટીમ અમદાવાદ પહોંચી અમદાવાદ: ભારત અને ઇંગ્લેન્ડની ટીમ અમદાવાદ  ખાતે ત્રીજા વન-ડે (ODI) માટે આવી. 12 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે બંને ટીમોના  આગમન સાથે ક્રિકેટ ફીવર ચરમસીમાએ છે. ખેલાડીઓના આગમન સમયે પ્રશંસકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો.વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મુકાબલો…

Read More

“ગુજરાતી ફિલ્મ ‘ફાટી ને?’: ભયમાં છુપાયેલી મજાની કહાની”

‘ફાટી ને?’ એક ગુજરાતી હોરર-કોમેડી છે, જેની કહાની બે અજાણ્યા પોલીસ અધિકારીઓની આસપાસ ગૂંથાયેલી છે, જેઓ એક ભૂતિયા હવેલીમાં રાત્રિ પસાર કરવા મજબૂર થાય છે. જે મૂળે તેમની નોકરી બચાવવાનો એક પ્રયાસ હોય છે, તે પછી ધીમે ધીમે એક વિલક્ષણ સાહસમાં ફેરવાઈ જાય છે. ફિલ્મમાં રહસ્યમય ઘટનાઓ, વિચિત્ર એન્કાઉન્ટરો અને અણધાર્યા પડાવ દર્શકોને ચોંકાવશે. હાસ્ય…

Read More

મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ

સુરતઃ આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. જનપ્રતિનિધિઓ તેને અપનાવવા આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. તેમણે સામાન્ય લોકોને પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સ્માર્ટ મીટર એ ઉર્જા…

Read More

ઇંદ્રિયાએ અમદાવાદના સી જી રોડ પરના બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું

આદિત્ય બિરલા ગ્રૂપની જ્વેલરી બ્રાન્ડ ઇંદ્રિયાએ અમદાવાદના સી જી રોડ પર સ્થિત બીજા સ્ટોરમાં સૌપ્રથમ બ્રાઇડલ કલેક્શન પ્રસ્તુત કર્યું છે. આ કલેક્શન હાલની નવવધૂઓની આકાંક્ષાઓ પૂરી કરે છે, જે સુવિધા અને સ્ટાઇલનો સમન્વય ધરાવે છે. આ વિશિષ્ટ રીતે બનેલા પીસ દર્શાવે છે, જે નવવધૂઓના યાદગાર પ્રસંગો માટે સાંસ્કૃતિક કારીગરી અને અદ્યતન સુંદરતાની ઉજવણી કરે છે….

Read More

પૂજારા ટેલિકોમનું GPBS – 2025 બીઝનેસ એક્સ્પોમાં ગોલ્ડ પાર્ટનર તરીકે જોડાણ , એક્સ્પોમાં પુજારા ટેલીકોમ સાથે વ્યાપારની નવી તકો ઉભી થશે

પૂજારા ટેલિકોમ, જે પશ્ચિમ ભારતની અગ્રણી અને વિશ્વસનીય મોબાઇલ અને ટેક રિટેલ ચેઇન છે, તે ગૌરવપૂર્વક જાહેરાત કરે છે કે તેઓ પ્રખ્યાત ગુજરાત પ્રદેશ બિઝનેસ સમિટ (GPBS) – 2025 માં ગોલ્ડ પાર્ટનર તરીકે જોડાયા છે. આ મહત્વપૂર્ણ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ઔધોગિક લીડર્સ, નવીનકારો અને ઉદ્યોગસાહસિકોને એકત્રિત કરી, આર્થિક વૃદ્ધિ, નેટવર્કિંગ તકો અને વિવિધ ક્ષેત્રોમાં રોકાણને પ્રોત્સાહિત…

Read More

ઘડી ડિટર્જન્ટનું “દેશ કી નીવ” અભિયાન: સમાજના હીરોને સમર્પિત એક પ્રેરણાત્મક પહેલ

ઘડી ડિટર્જન્ટે તેનું નવું અભિયાન “દેશ કી નીવ” શરૂ કર્યું છે, જે એક પ્રેરણાત્મક ફિલ્મ દ્વારા, આપણા દેશની મજબૂતીનો પાયો નાખનાર સમાજના નાયકોનું સન્માન કરે છે. આ ઝુંબેશ માત્ર એક માર્કેટિંગ પહેલ નથી, પરંતુ તે લોકોના સખત પ્રયત્નોની ઉજવણી છે જેમને વારંવાર અવગણવામાં આવે છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે વ્યક્તિગત મહેનત અને…

Read More

ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સઃ એ સેન્ચ્યુરી ઓફ એક્સેલન્સ એન્ડ નેશન-બિલ્ડીંગ

અમદાવાદ, ડિસેમ્બર: ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ (ICC), ભારતના બિઝનેસ લેન્ડસ્કેપમાં અગ્રણી સંસ્થા, તેની શાનદાર યાત્રાના 100 વર્ષ નિમિત્તે તેની શતાબ્દી ઉજવણીની ગર્વથી જાહેરાત કરે છે.આ ઐતિહાસિક પ્રસંગ 15 ડિસેમ્બર, 2024ના રોજ કોલકાતામાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ 18 ડિસેમ્બર, 2024ના રોજ ગુજરાતના અમદાવાદમાં ઉજવવામાં આવશે. 1925માં શ્રી જી.ડી. બિરલાના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ સ્થપાયેલ, ઈન્ડિયન ચેમ્બર ઓફ…

Read More