સક્ષમ 2024-25 : ગ્રીન અને ક્લીન એનર્જી માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ

•             ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા સક્ષમ (સંરક્ષણ ક્ષમતા મહોત્સવ) એ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ & નેચલર ગેસના માર્ગદર્શન હેઠળ તેલ અને ગેસ જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા સંચાલિત રાષ્ટ્રવ્યાપી ઇંધણ સંરક્ષણ પહેલ છે. 1991 થી, આ જાગૃતિ અભિયાન નાગરિકોને ઇંધણ કાર્યક્ષમતા, પર્યાવરણીય સંરક્ષણ અને ભારતની ઉર્જા સુરક્ષા વિશે શિક્ષિત કરે છે….

Read More

એસઆઈજી (SIG)એ ભારતમાં તેનો પ્રથમ એસેપ્ટિકકાર્ટન પ્લાન્ટ શરૂ કર્યો

ગુજરાત :  સ્વિટ્ઝર્લૅન્ડના ન્યુહૌસેનમાં હેડક્વાર્ટર ધરાવતાં અને એસેપ્ટિક પેકેજિંગ અને ફિલિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી એસઆઈજી (SIG) એ  ભારતમાં એસેપ્ટિક કાર્ટન પેક માટે તેના પ્રથમ ઉત્પાદન પ્લાન્ટના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરે છે. અમદાવાદમાં માત્ર 20 મહિનામાં પૂર્ણ થયેલ આ €90 મિલિયનનું રોકાણ, એસઆઈજી (SIG)માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તે વિશ્વના સૌથી ગતિશીલ અને સૌથી…

Read More

ગાંધીનગરના કુડાસણ ખાતે “વણકર ભવન”નું નિર્માણ કાર્ય શરૂ

ગાંધીનગર :  સમગ્ર વણકર મહાજન ની વર્ષો પુરાણી લાગણી, માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા, અંખડિતતા, ગરીમા, ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિના ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે. શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ / પરગણા મહાસંઘ સમાજના સાથ, સહકાર, યોગદાન અને આશિર્વાદ થી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણકાર્યનો શુભારંભ સોમવારના રોજ…

Read More

અમદાવાદની ગુફા ખાતે 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન સોલો પેઈન્ટીંગ એક્ઝિબિશન “ફ્લોરલ સિમ્ફની”નું આયોજન

કલાપ્રેમીઓ અને પેઇન્ટિંગ લવર્સ માટે એક સુંદર મજાના પેઇન્ટિંગ એક્ઝિબિશન “ફ્લોરલ સિમ્ફની”નું આયોજન 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન આર્ટ ગેલેરી, અમદાવાદની ગુફા ખાતે કરવામાં આવ્યું છે.  “ફ્લોરલ સિમ્ફની” એ સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે ભાવના શાહની આર્ટ પ્રદર્શિત કરે છે.  આ તમામ પેઈન્ટિંગ્સ ભાવના શાહે ઓઇલ, એક્રેલિક, વૉટરકલર, ચારકોલ અને મિક્સ મીડિયા વગેરેથી તૈયાર કરી…

Read More

દિવ્યાંગ લોકોને ધાબળા અને ફૂડનું વિતરણ કરાયું

જીવા હરિ ફાઉન્ડેશન અને ગુજરાત સ્ટેટ બાલકંજી બારી દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગ લોકોને ધાબળા અને ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Read More

ફાટી ને? ફિલ્મમાં ‘બાબા ભૂતમારીના’ પોતાની સાથે લાવી રહ્યાં છે કોમેડીનો ભરપૂર ડોઝ

હાલમાં જ રિલીઝ થયેલા ફાટી ને? ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ બંને વખાણી રહ્યાં છે. ફિલ્મના મુખ્ય પાત્ર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા મેલબોર્નમાં એક રહસ્યમય હવેલીમાં એક ભૂતનો સામનો કરી રહ્યાં હોય છે ત્યારે જે ઘટનાઓ ઘટે છે અને જે રીતે કોમેડી અને હોરરનો સંગમ જોવા મળી રહ્યો તેને લઇને એક વાત…

Read More

મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિના ભાગરૂપે સંગીતપ્રેમીઓ માટે મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન

મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત દુનિયા છે. તેમની 100મી જન્મજયંતિના ભાગરૂપે હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટર તથા આર્ક ઇવેન્ટ્સ દ્વારા તાજેતરમાં જ પંડિત દીનદયાલ હોલ ખાતે મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સંગીતમય કાર્યક્રમ આર્ક…

Read More

બાઈક ટેક્સી ડ્રાઈવરો સલામતી, નીતિ સ્પષ્ટતા અને સમાવેશ માટે અપીલ કરે છે

ડ્રાઈવરોએ ગુજરાત સરકારને MoRTH ની માર્ગદર્શિકા અનુસાર બાઈક ટેક્સીઓને કાયદેસર બનાવવા, હેરાનગતિથી સલામતી સુનિશ્ચિત કરવા અને શહેરી ગતિશીલતા માટે જરૂરી આજીવિકાનું રક્ષણ કરવા વિનંતી કરી છે. અમદાવાદ, જાન્યુઆરી, 2025: અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને એક હાર્દિક અપીલ કરી, જેમાં તેઓ જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેને ઉજાગર કરવામાં આવ્યા અને…

Read More

અપકમીંગ ગુજરાતી ફિલ્મ ફાટી ને?ની સ્ટારકાસ્ટે અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025માં પતંગબાજીની મજા માણી

અમદાવાદ, 13 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં હાલ,વૈશ્વિક ફલકે પોતાની આગવી ઓળખ ધરાવતો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2025 ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે.આ કાઇટ ફેસ્ટિવલની ઉજવણીમાંજેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે ગુજરાતી ફિલ્મ ફાટી ને?ના કલાકારો સહિત ટીમની ઉપસ્થિતિએ લોકોને આકર્ષિત કર્યા. ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ એ રાજ્યમાં ઉજવાતી સૌથી લોકપ્રિય ઇવેન્ટ છે, જ્યાં વિશ્વભરના…

Read More

સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ અને ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કરવામાં આવી ઉત્તરાયણની ઉજવણી

અમદાવાદ:  વટવાના આવેલ સ્લમ વિસ્તારના બાળકોને સર્વોદય ગ્રુપ ટ્રસ્ટ  દ્વારા આજે પતંગ, ફિરકી, ચીક્કી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું. વટવા વિસ્તારમાં ચાલતી ફૂટપાથ શાળાના બાળકોના સંચાલક વિરાટ શાહ અને તેઓની શાળાના શિક્ષકગણ સાથે ડ્રીમ ફાઉન્ડેશનના સભ્યોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 50 જેટલા બાળકોએ રંગબેરંગી પતંગો અને ફિરકી અને ચીક્કી મેળવી ખૂબ જ ખુશ થયા…

Read More