
ઈન્ડસ ઍપસ્ટોરે 10 ભારતીય ભાષાઓમાં વૉઈસ સર્ચ ફીચર લૉન્ચ કર્યું છે
યૂઝર હવે તેમની મૂળ ભાષાઓમાં વૉઇસ સર્ચનો ઉપયોગ કરીને ઍપ્લિકેશન શોધી શકે છે અને તેની સાથે જોડાઈ શકે છે બેંગલુરુ, 2024: PhonePeનું ઈન્ડસ ઍપસ્ટોર, જે ભારતનું પોતાનું બનાવેલું ઍપ માર્કેટપ્લેસ છે, તેમણે આજે અંગ્રેજી ઉપરાંત 10 ભારતીય ભાષાઓમાં તેમની વૉઈસ સર્ચ સુવિધાને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવીન સુવિધા યૂઝરના અનુભવને પરિવર્તિત કરે છે,…