ઈન્દિરા આઈવીએફ અમદાવાદના નવા નવનિર્મિત નવરંગપુરા સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન
અમદાવાદ :- ભારતની ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરતી અગ્રણી સંસ્થાઓમાંની એક ઈન્દિરા આઈવીએફ હોસ્પિટલ લિમિટેડે તેના અમદાવાદ સેન્ટરને નવરંગપુરા સ્થિત વિશાળ અને આધુનિક નવનિર્મિત પરિસરમાં સ્થાનાંતરિત કર્યું છે. આ ટ્રાન્સફર શહેરમાં સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ થવા અને ગુજરાતમાં સુવ્યવસ્થિત તથા ટેક્નોલોજી આધારિત ફર્ટિલિટી કેરની પહોંચને મજબૂત બનાવવા માટેના સંસ્થાના સતત પ્રયાસોને દર્શાવે છે. નવા પરિસરમાં ટ્રાન્સફર…
