દેશ રે જોયા દાદા પરદેશ જોયા — પુનઃપ્રદર્શન લેખ
9 જાન્યુઆરી 2026થી ફરી સિનેમાઘરોમાં ગુંજશે દેશ રે જોયા દાદા પરદેશ જોયા — એક અમર ગુજરાતી સિનેમા ફરી મોટા પડદા પર કેટલીક ફિલ્મો માત્ર જોવાય છે.કેટલીક ફિલ્મો ઇતિહાસ રચે છે.અને કેટલીક ફિલ્મો પેઢીઓ સુધી જીવંત રહેનારી લાગણી બની જાય છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એવી જ એક અમર અને અવિસ્મરણીય ફિલ્મ છે — દેશ રે જોયા…
